1. Home
  2. Tag "News Blog"

ગુજરાતમાં RTE હેઠળ 9709 ખાનગી સ્કૂલોમાં પ્રવેશ માટે 2.50 લાખ ફોર્મ ભરાયા

અમદાવાદ, 24 એપ્રિલ 2026: 2.50 lakh forms filled for admission under RTE  ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોના ઓછી આવક ધરાવતા બાળકો ખાનગી શાળાઓમાં ભણી શકે તે માટે આરટીઆઈ (રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ) હેઠળ ધોરણ 1માં પ્રવેશ માટેની રાજ્ય સરકારની કોમન પ્રક્રિયામાં ફોર્મ ભરવાની મુદત પૂર્ણ થઈ ગઈ છે. ફોર્મ ભરવાની મુદતમાં 6 દિવસ વધુ અપાયા […]

વિરમગામ – નળ સરોવર રોડ પર પીકઅપ વાને બાઈકને અડફેટે લેતા ત્રણના મોત

 અમદાવાદ, 24 એપ્રિલ 2026: Three killed as pickup truck hits bike  જિલ્લાના નળસરોવર-વિરમગામ હાઈવે પર આજે વહેલી સવારે પીકઅપ વાન અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. કમીજલા અને વનથળ ગામ વચ્ચે એક પીકઅપચાલકે બાઈકને પાછળથી જોરદાર ટક્કર મારતા બાઈકસવાર એક જ પરિવારના ત્રણ સભ્યોના કરુણ મોત નિપજ્યા હતા. આ અકસ્માતમાં એક મહિલા ગંભીર રીતે […]

ગુજરાત પોલીસે ભાજપનો ખેસ પહેરવાનું જ બાકી રાખ્યુ છે, કોંગ્રેસની ચૂંટણી પંચને રજુઆત

અમદાવાદ, 24 એપ્રિલ 2026: Gujarat Police has only left to wear BJP’s sash: Congress  સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પોલીસ ભાજપના એજન્ટ બનીને કામ કરતી હોવાના આક્ષેપ સાથે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ રાજ્ય ચુંટણી પંચને પત્ર લખ્યો છે. ચાવડાએ એવો આક્ષેપ કર્યો હતો કે, પોલીસે ભાજપનો ખેસ પહેરાવું જ બાકી રાખ્યું છે. પોલીસ કોંગ્રેસના ઉમેદવારને હેરાન […]

ટાટની પરીક્ષાનું કેન્દ્ર ન ફાળવાતા કચ્છના ઉમેદવારોને 3જી મેએ અમદાવાદ આવવુ પડશે

ભૂજ, 24 એપ્રિલ 2026: TAT exam center not allotted in Kutch  શિક્ષક બનવા માટે ટાટની પરીક્ષા આગામી તા. 3જી મેના રોજ લેવાશે. આ પરીક્ષા માટે કચ્છ જિલ્લાને કેન્દ્ર ફાળવવામાં આવ્યુ નથી. આથી કચ્છના ઉમેદવારોને ટાટની પરીક્ષા આપવા માટે અમદાવાદ સુધી લાંબા થવું પડશે. 3જી મેના રોજ નીટની પણ પરીક્ષા યોજાશે તેમજ આ જ દિવસે નરેન્દ્ર […]

ગાંધીધામથી માલદા ટાઉન સુધી કાલે 25મી એપ્રિલે સમર સ્પેશિયલ ટ્રેન દોડાવાશે

ભૂજ, 24 એપ્રિલ 2026: ઉનાળાના વેકેશનનો પ્રારંભ થતાં ગુજરાત બહાર જતી તમામ ટ્રેનો હાઉસફુલ દોડી રહી છે. ટ્રાફિકના ધસારાને પહોંચી વળવા માટે ખાસ ટ્રેનો વિશેષ ભાડામાં દોડાવવામાં આવી રહી છે. ત્યારે પશ્ચિમ રેલ્વેએ ગાંધીધામ-માલદા ટાઉન વચ્ચે સમર સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય કર્યો છે. આવતી કાલે 25 એપ્રિલથી શરૂ થનારી આ ટ્રેન પાલનપુર સહિત માર્ગમાં 25થી […]

કરમસદ પોલીસ જપ્ત કરેલા વાહનોમાં આગ લાગતા કાર-ટેમ્પો સહિત 3 વાહનો બળીને ખાક

આણંદ, 24 એપ્રિલ 2026: 3 vehicles burnt to ashes જિલ્લાના કરમસદ પોલીસ દ્વારા જુદા જુદા ગુનામાં જપ્ત કરેલા વાહનો પોલીસ સ્ટેશનની બાજુની ખૂલ્લી જગ્યામાં પાર્ક કરવામાં આવ્યા હતા. ત્યારે આ વાહનોમાં એકાએક આગ ફાટી નિકળતા કાર અને ટેમ્પો સહિત ત્રણ વાહનો બળીને ખાક થઈ ગયા હતા. આણંદ ફાયરની ટીમોએ પાણીનો મારો ચલાવીને આગ બુજાવી દીધી […]

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સોશિયલ મીડિયા પ્રચારનો ખર્ચ પણ જાહેર કરવો ફરજિયાત

ગાંધીનગર, 24 એપ્રિલ 2026: It is also mandatory to declare the expenses of social media campaign રાજ્યમાં સ્થાનિક સ્વારાજ્યની ચૂંટણીમાં ચૂંટણી પ્રચારના પડઘમ આજે સાંજથી શાંત પડી જશે, રાજકીય પક્ષોના ઉમેદવારોને ચૂંટણી જીતવા માટે એડીચોટીનું જોર લગાવ્યું છે. રાજ્યના ચૂંટણી પંચે મહાપાલિકા, પાલિકા અને જિલ્લા તથા તાલુકા પંચાયતની ચૂંટણીના ઉમેદવારો માટે ખર્ચની મર્યાદા નક્કી કરી […]

રાજકોટમાં સાંઢિયા પુલ નજીક બે બાઈક સામસામે અથડાતા યુવાનું મોત

રાજકોટ, 24 એપ્રિલ 2026: Youth dies after two bikes collide head-on  શહેરના જામનગર રોડ પર સાંઢિયા પુલ નજીક બે બાઈક વચ્ચે થયેલા અકસ્માતમાં 22 વર્ષીય નેપાળી યુવકનું મોત નીપજ્યું છે. કામ પરથી ઘરે પરત ફરી રહેલા બાઈકચાલક નેપાળી યુવકના મોતથી તેના પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે, શહેરના […]

પાદરા-જંબુસર હાઈવે પર ડમ્પરે બાઈકને અડફેટે લેતા બાઈકચાલકનું મોત

વડોદરા, 24 એપ્રિલ 2026: Biker dies after being hit by dumper જિલ્લામાં રોડ અકસ્માતના બનાવો વધી રહ્યા છે, ત્યારે વધુ એક અકસ્માતનો બનાવ પાદરા-જંબુસર હાઈવે પર સર્જાયો હતો. પાદરા તાલુકાના ફુલબાગ જકાતનાકા પાસે ડમ્પર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા બાઈકચાલક દિલીપભાઈ પટેલ(ઉંમર વર્ષ 56)નું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે. આ મામલે પોલીસે વધુ […]

ગાંધીનગરમાં એક કરોડ મત્તાની ચોરી કરી પલાયન થતા ચોરને નારોલ પોલીસે ઝડપી લીધો

અમદાવાદ, 24 એપ્રિલ 2026: Narol police nab thief who was fleeing after stealing Rs 1 crore પાટનગર ગાંધીનગરના સેકટર-2માં એક એનઆરઆઈના ઘરમાં સોના-ચાંદીના દાગીના, યુએસ ડોલર સહિત કુલ 99.55 લાખની મત્તાની ચોરીને મધરાત બાદ કારમાં નાસી રહેલા ચોરને નારોલ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ઝડપી લીધો હતો. પોલીસે આરોપી પાસેથી કુલ રૂ. 1 કરોડથી વધુનો મુદ્દામાલ કબ્જે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code