1. Home
  2. Tag "Popular News"

કચ્છમાં ભુજોડી પાસે એસટીની વોલ્વો બસ અને ટેન્કર વચ્ચે સર્જાયો અકસ્માત

ભૂજ, 2 જુન, 2026 : Accident between ST’s Volvo bus and tanker કચ્છમાં રોડ અકસ્માતોના બનાવો વધતા જાય છે. જેમાં અકસ્માતના વધુ બે બનાવો બન્યા છે. અકસ્માતના પ્રથમ બનાવમાં ભુજ નજીક ભુજોડી પાસે સોમવારે એસટીની  વોલ્વો બસ અને ટેન્કર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં બંને વાહનોના ડ્રાઈવરોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જ્યારે અકસ્માતનો […]

સુરેન્દ્રનગરમાં ચોરીના 5 બાઈક સાથે બે શખસોને પોલીસે ઝડપી લીધા

સુરેન્દ્રનગર, 2 જુન, 2026 : Police nab two men with 5 stolen bikes શહેરમાં બાઈક ચોરીના બનાવો વધતા સિટી એ ડિવિઝન સર્વેલન્સ ટીમ અને નેત્રમ કમાન્ડ દ્વારા બાઈક ચોરીના પાંચ અનડિટેક્ટેડ ગુનાઓનો પર્દાફાશ કરીને પાંચ ચોરાયેલા બાઇક સાથે બે આરોપીઓને દબોચી લીધા છે. પોલીસ આરોપીની વધુ પૂછતાછ કરી રહી છે. સુરેન્દ્રનગર, વઢવાણ અને જોરાવરનગર વિસ્તારમાં […]

ગાંધીનગરમાં નવા સચિવાલય કેમ્પસમાં 15 દિવસમાં 5 ઝેરી સાપ પકડાયા

ગાંધીનગર, 2 જુન, 2026 :  5 poisonous snakes caught in 15 days at the new secretariat campus  પાટનગર ગાંધીનગરના નવા સચિવાલયના કેમ્પસમાં છેલ્લા 15 દિવસમાં 5 ઝેરી સાપ પકડાયા છે. ઉનાળાની કાળઝાળ ગરમી અને અસહ્ય બફારા વચ્ચે ઠંડકની શોધમાં  ઝેરી સાપ દરમાંથી બહાર નિકળી રહ્યા છે.  સોમવારે સવારે સચિવાલયના ગેટ નં. 1 પાસે આવેલા પ્લાન્ટેશનમાં […]

ગાંધીનગરના અડાલજમાં ફરી રિક્ષા ગેન્ગનો આતંક, યુવાનને લૂંટી લેવાયો

ગાંધીનગર, 2 જુન, 2026 : Rickshaw gang terrorizes again in Adalaj, જિલ્લાના અડાલજમાં ફરીવાર રિક્ષા ગેન્ગનો આતંક વધી રહ્યો છે. અડાલજમાં અન્નપૂર્ણા સર્કલ નજીક માણેકબા સ્કૂલ પાસે એક યુવાનને રિક્ષામાં બેસાડીને ચાલુ રિક્ષામાં રૂપિયા 10 હજાર લૂંટી લેવાનો બનાવ બનતા અડાલજ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે સીસીટીવીના કૂટેજ મેળવીને લૂંટારૂ રિક્ષા […]

જમીન દફતરનું વિકેન્દ્રીકરણ કરાતા હવે તાલુકાકક્ષાએ મળશે મહેસુલ સંબંધિત સેવાઓ

ગાંધીનગર, 2 જુન, 2026 : With the decentralization of land registry રાજ્યમાં ખેડૂતો, જમીનધારકો અને અરજદારોને કેટલાક જમીનને લગતા કામો માટે જિલ્લા મથકે જવાની ફરજ પડતી હતી. આ અંગે સરકારને રજુઆત મળ્યા બાદ રાજ્યના મહેસૂલ વિભાગે જમીન દફતર (લેન્ડ રેકોર્ડ્સ) વિભાગના વિકેન્દ્રીકરણનો નિર્ણય લીધો છે. મહેસુલ વિભાગ દ્વારા જારી કરાયેલા સત્તાવાર પરિપત્ર મુજબ જિલ્લા કક્ષાએ […]

સુરતમાં કુંભારીયા રોડ પર આવેલી હોટલમાં આગ લાગતા 3 લોકોનું રેસ્ક્યુ કરાયું

સુરત, 2 જુન, 2026 :  3 people rescued after fire breaks out in hotel શહેરના સારોલી-કુંભારીયા રોડ પર આવેલી એક હોટલમાં આગ ફાટી નીકળતા અફરાતફરી મચી ગઈ હતી. હોટલના એક રૂમમાં લાગેલી આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેને પગલે અંદર હાજર લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા. જોકે, ફાયર બ્રિગેડની ટીમે સમયસૂચકતા વાપરીને […]

અમદાવાદમાં સાબરમતી નદીમાં સ્વચ્છતા અભિયાનના નામે ભાજપ નેતાઓનું ફોટો સેશન

અમદાવાદ, 2 જુન, 2026 :  Photo session of BJP leaders in the name of cleanliness campaign શહેરમાં સાબરમતી નદીમાં વાસણા બેરેજના દરવાજાનું મરામતનું કામ ચાલતું હોવાથી બેરેજના દરવાજા ખૂલ્લા કરીને નદીમાંથી પાણી ખાલી કરવામા આવ્યું છે, તેથી સાબરમતી નદી અને રિવરફ્રન્ટ વિસ્તારને સ્વચ્છ, સુરક્ષિત અને પર્યાવરણલક્ષી રાખવાના હેતુથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તથા સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ […]

ગુજરાતમાં અધિક મહિનામાં અષાઢી માહોલ, 150 તાલુકામાં વરસાદ

અમદાવાદ, 2 જુન, 2026 : Rain in 150 talukas as weather changes  ગુજરાતમાં વિધિવત ચોમાસાના આગમનને હજુ પખવાડિયાનો સમય બાકી છે. ત્યારે પ્રિ-મોન્સુન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે. ઉપરાંત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાના કારણે વાતાવરણમાં પલટો આવ્યા બાદ ગત રાત્રે રાજ્યના 150 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જ્યારે આજે મંગળવારે સવારથી બપોર સુધીમાં […]

સુરેન્દ્રનગરના ધોળીધજા ડેમમાં નર્મદા કેનાલનું પાણી છોડાયુ, જળસપાટીમાં વધારો

સુરેન્દ્રનગર, 1 જુન 2026 : Narmada Canal water released in Dholidhaja Dam શહેરની ભાગોળે આવેલો ધાળીધજા ડેમ એ સૌરાષ્ટ્રનું પાણીયારૂ ગણાય છે. ધાળી ધજા ડેમમાંથી મોરબી સહિત અનેક શહેરોને પાણી પુરૂ પાડવામાં આવે છે, છેલ્લા કેટલાક દિવસથી નર્મદા કેનાલનું મરામતનું કામ હાથ ધરાતા ધાળીધજા ડેમમાં નર્મદાનું પાણી બંધ કરવામાં આવ્યું હતું. તેના લીધે ડેમની સપાટીમાં […]

ઊર્જા વિભાગના ક્લાસ વન અધિકારી લાંચ કેસમાં પકડાયા, કાર અને ઘરમાંથી બે કરોડ મળ્યા

ગાંધીનગર, 1 જુન 2026 : Class One officer of Energy Department arrested in bribery case  પાટનગર ગાંધીનગરમાં ઊર્જા વિભાગમાં ક્લાસ વન અધિકારી તરીકે ફરજ બજાવતા એ.બી ચૌધરીની એન્ટી કરપ્શન બ્યૂરોએ લાંચ કેસમાં ધરપકડ કરી છે. ચૌધરી સામે સોલર પેનલની મંજૂરી માટે લાખોની લાંચ માંગવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. એસીબીએ આ કેસમાં તપાસ કરતા ચૌધરીની કારમાંથી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code