1. Home
  2. Tag "rajkot"

ચોમાસામાં છલોછલ ભરાયેલા આજી-1 ડેમમાં તળિયા દેખાતા નર્મદાના નીર ઠલવાયા

રાજકોટ,  4 જાન્યુઆરી 2026: Narmada water poured into Aji-1 dam in Rajkot શહેરમાં ગત ચોમાસા દરમિયાન આજી-1 ડેમ છલોછલ ભરાયો હતો. પણ શિયાળાના બે મહિનામાં જ ડેમના તળિયા દેખાવા લાગ્યા છે. શહેરમાં વસતી સાથે વિસ્તારોમાં પણ વધારો થતાં પાણીનો વપરાશ પણ વધ્યો છે. આજી-1 ડેમમાં ચાલુ મહિનાના અંત સુધી ચાલે તેટલું જ પાણી હોવાથી અગાઉ […]

રાજકોટમાં વડાપ્રધાન મોદીનો 11મી જાન્યુઆરીએ રોડ શો યોજાશે

 રાજકોટ,1 જાન્યુઆરી 2026: Prime Minister Modi’s roadshow to be held in Rajkot on January 11th શહેરમાં મારવાડી યુનિવર્સિટી ખાતે યોજાનારા વાયબ્રન્ટ ગુજરાત સૌરાષ્ટ્ર રિજનલ સમિટના ઉદ્ઘાટન માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 11મી જાન્યુઆરીના રોજ રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે. વડાપ્રધાન મોદીનો ભવ્ય રોડ શો શહેરના જુના એરપોર્ટથી રેસકોર્સ રિંગ રોડ શરૂ કરી માધાપર ચોક સુધી યોજશે […]

રાજકોટમાં સ્કૂલના બાળકોની આરોગ્ય તપાસમાં 164ને હાર્ટ, 43ને કીડની અને 31ને કેન્સરની બિમારી

રાજકોટ,28 ડિસેમ્બર 2025: Health check-up of school children in Rajkot  આરએમસીના આરોગ્ય વિભાગ દ્વારા કેન્દ્ર સરકારના રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય ચકાસણી કાર્યક્રમ અંતર્ગત 1 એપ્રિલ 2025થી 23 ડિસેમ્બર 2025 સુધી અલગ અલગ ટીમ બનાવીને 90 જેટલી આંગણ વાડીમાં  અને સ્કૂલના 2.90 લાખથી વધુ બાળકોના હેલ્થનું ચેકઅપ કરવામાં આવ્યું હતું. પ્રાથમિક ચેકઅપ દરમિયાન 164 ભુલકાઓને હાર્ટ, 43ને […]

રાજકોટમાં સમરસ હોસ્ટેલમાં હલકી કક્ષાનું ભોજન પીરસાતા વિદ્યાર્થીઓ કર્યો હોબાળો

સમરસ હોસ્ટેલમાં અપાતા ભોજનમાં શાકમાં જીવાંત, અને રબ્બર જેવી રોટલી સામે વિરોધ સમરસ હોસ્ટેલના વિદ્યાર્થીઓની લડતને કોંગ્રેસ આપ્યું સમર્થન હોસ્ટેલમાં સ્વચ્છતા જળવાતી ન હોવાનો વિદ્યાર્થીઓનો આક્ષેપ રાજકોટ તા.24 ડિસેમ્બર 2025: Uproar over substandard food served at Samaras Hostel  શહેરમાં આવેલી સમરસ બોયઝ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓને હલકી કક્ષાનું ભોજન અપાતુ હોવાથી વિરોધ ઊઠ્યો છે, વિદ્યાર્થીઓના અપાતા ભોજનમાં […]

રાજકોટમાં વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કૉન્ફરન્સમાં અલંગના 40 વર્ષની સિદ્ધિઓનું પ્રદર્શન યોજાશે

આગામી 10 વર્ષમાં 15,000 જહાજોનું રિસાયક્લિંગ કરવાનું મહત્ત્વાકાંક્ષી વિઝન વિશ્વના સૌથી મોટા શિપ રિસાયક્લિંગ યાર્ડ હબમાં અલંગ-સોસિયોનો સમાવેશ અલંગમાં અત્યાર સુધી 8,800થી વધુ જહાજોનું સુરક્ષિત અને નિયમિત રીતે રિસાયક્લિંગ થયું ગાંધીનગરઃ Rajkot, Vibrant Gujarat Regional Conference, Alang showcases 40 years of achievements  કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તાર માટે વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ (VGRC)ની બીજી આવૃત્તિ 10મી […]

રાજકોટમાં યોજાનારી વાયબ્રન્ટ ગુજરાત રિજિનલ કોન્ફરન્સમાં વડાપ્રધાન મોદી ઉપસ્થિત રહેશે

રાજકોટમાં 10મી જાન્યુઆરીએ પીએમ મોદીનો રોડ શો યોજાશે વડાપ્રધાનને આગમનને લીધે વહિવટી તંત્ર તૈયારીઓમાં વ્યસ્ત બન્યું વડાપ્રધાન 5થી 6 કલાક રાજકોટમાં રોકાણ કરશે રાજકોટઃ Vibrant Gujarat Regional Conference, PM Modi will be present  રાજકોટ શહેરમાં આગામી તા. 10મી જાન્યુઆરીથી વાઈબ્રન્ટ ગુજરાત રીજયોનલ સમીટનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં સૌરાષ્ટ્રભરના ઉદ્યોગકારો ભાગ લેશે. સમિટ દરમિયાન જુદા […]

રાજકોટમાં ગોંડલ રોડ પરની ઈન્ડિયન બેન્કમાં સ્ટ્રોંગરૂમમાંથી 64 લાખના સોનાની ચોરી

બેન્કમાંથી ગોલ્ડલોન લેનારા ગ્રાહકોને 1005 ગ્રામ સોનાના બે પાઉચ ગાયબ બેન્કના જ બે અધિકારીઓ સામે પોલીસ ફરિયાદ મુંબઇથી ઇન્સ્પેક્શન આવતા ભાંડો ફુટ્યો રાજકોટઃ શહેરના ગોંડલ રોડ પર આવેલી ઇન્ડિયન બેંકના સ્ટ્રોંગ રૂમમાંથી 64.29 લાખની કિંમતના સોનાની ચોરી થયા અંગે ફરિયાદ શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. ગત માર્ચ મહિનામાં મુંબઇથી આવેલા ઇન્સ્પેક્શન દરમિયાન સ્ટ્રોંગ […]

રાજકોટમાં શરદી, ઉધરસ, તાવ, ડેન્ગ્યુ, અને કમળાના 2000થી વધુ કેસ નોંધાયા

શહેરમાં શરદી-ઉધરસનાં 1271 અને સામાન્ય તાવના 861 કેસ નોંધાયા આરોગ્ય કેન્દ્રોમાં મોટી સંખ્યામાં દર્દીઓની લાંબી લાઈન લાગી રોગચાળા સામે મ્યુનિનો આરોગ્ય વિભાગ બન્યો સતર્ક રાજકોટઃ શહેરમાં ઠંડી-ગરમી મિશ્રિત ઋતુને કારણે શરદી-ઉધરસ અને તાવનાં કેસોમાં વધારો નોંધાયો છે. સાથે મચ્છરજન્ય તેમજ પાણીજન્ય રોગચાળો સતત યથાવત છે. જેમાં ટાઇફોઇડ અને કમળો ઉપરાંત મચ્છરજન્ય ડેન્ગ્યૂનાં પણ છૂટાછવાયા કેસો […]

રાજકોટમાં યોજાયેલી ઓલ ઈન્ડિયા પોલીસ હોકી ટૂર્નામેન્ટ ચેમ્પિયનશીપમાં પંજાબે બાજી મારી

ઈન્ડો તિબેટિયન બોર્ડર પોલીસ ફોર્સ સામેની ફાઈનલ મેચમાં પંજાબ પોલીસનો વિજય, ગુજરાતના પોલીસ વડાની હાજરીમાં ક્લોઝિંગ સેરેમની યોજાઈ ટૂર્નામેન્ટમાં પોલીસ અને પેરા મિલ્ટ્રી ફોર્સની 32 જેટલી મેન -વુમન ટિમોએ ભાગ લીધો રાજકોટઃ શહેરમાં 74મી ઓલ ઇન્ડિયા પોલીસ હોકી ટુર્નામેન્ટ યોજાતા પોલીસ વિભાગની દેશભરની ટીમોએ ભાગ લીધો હતો. રવિવારને 14 ડિસેમ્બરે ટૂર્નામેન્ટનો અંતિમ દિવસ હતો. જેમાં […]

રાજકોટમાં 4 કિલો ગાંજા સાથે રિક્ષાચાલક અને મહિલાની પોલીસે કરી ધરપકડ

એસઓજી ટીમે બાતમીને આધારે કોઠારિયા ચોકડી પાસે વોચ ગોઠવી હતી રિક્ષાને અટકાવતા 4 કિલો ગાંજો મળી આવ્યો મહિલા અગાઉ પણ NDPS એક્ટ હેઠળના ગુનામાં પકડાઈ હતી રાજકોટઃ શહેરમાં ગાંજા સહિત ડ્રગ્સની હેરાફેરી વધી રહી છે. ત્યારે પોલીસ દ્વારા ડ્રગ્સની હેરાફેરી રોકવા માટે વાહન ચેકિંગ સઘન બનાવવામાં આવ્યું છે. શહેર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા નશાના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code