વડોદરા નજીક બિલ ગામના રહેણાક વિસ્તારમાંથી 8 ફુટ લાંબા મગરનું રેસ્ક્યુ કરાયુ
વડોદરા, 11 જુન, 2026 : 8 feet long crocodile rescued શહેર અને તેની આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં મગરો અવાર-નવાર રહેણાંક વિસ્તારમાં આવી ચડતા હોય છે. ત્યારે શહેર નજીક આવેલા બિલ ગામમાં રહેણાંક વિસ્તારમાં આશરે 8 ફૂટ લાંબો મગર ઘૂસી આવતાં સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ગામના તળાવ નજીકના વિસ્તારમાં મગર દેખાતા ગામ લોકોએ તાત્કાલિક પાદરા પ્રાણી […]


