અમદાવાદ-મુંબઈ વચ્ચે વંદે ભારત ટ્રેનને મળતો ભરચક ટ્રાફિક, કાયમ 200થી વધુનું વેઈટિંગ
અમદાવાદઃ મુંબઈ- અમદાવાદ વચ્ચે શરૂ કરાયેલી સેમી હાઈસ્પીડ લક્ઝુરિયસ ટ્રેન વંદે ભારતને પુરતો ટ્રાફિક મળી રહ્યો છે. છેલ્લા ચારેક મહિનાથી નો-વેકન્સી જોવા મળી રહી છે. અને 200થી વધુ વેઈટિંગલિસ્ટ હોય છે. આમ વંદે ભારત ટ્રેન પેસેન્જરોની પહેલી પસંદ બની ગઈ છે. 1 ઓક્ટોબરે વંદે ભારત ટ્રેન શરૂ થઈ ત્યારથી અત્યાર સુધી સતત 129 દિવસથી હાઉસફૂલ […]


