Homeગુજરાતીસવારે જાગીને આટલી વસ્તુઓનું સેવન ટાળો, નહી તો હેલ્થ પર પડી ...

સવારે જાગીને આટલી વસ્તુઓનું સેવન ટાળો, નહી તો હેલ્થ પર પડી કે છે ખરાબ અસર

  • ભૂખ્યા પેટે ક્યારેય ચા ન પીવી જોઈએ
  • ચા સાથે હળવો નાસ્તો ખાવો જોઈએ
  • એકલી ચા પીવાથી એસિડીટી થાય છે

અનેક લોકોને આદત હોય છે કે જાગીને તરત ચા પીવી જોઈએ, જો કે આ આદત તેમના માટે લાંબા ગાળે સમસ્યા નોતરી શકે છે, પેટની સમસ્યા ખાલી પેટે ચતા પીવાથી થાય છે,જેમ કે એસિટીડી પેટચમાં બળતરા થવી વગેરે સમસ્યાઓ સર્જાય છે,આ માચે તમારે સવારે જાગીને તરત જ ચા ન પીવી જોઈએ,તો ચાલો જાણીએ સવારે જાગીને શું ન કરવું જોઈએ.

ખાલી પેટે ચા પીવાના કારણે એસિડિટી અને રિફ્લક્સની સમસ્યા ઉભી થાય છે. કદાચ તમને ખબર નહીં હોય કે ખાલી પેટે ચા પીવામાં આવે તો પિત્તના રસ પર નકારાત્મક અસર પડે છે, જેના કારણે એસિડિટી ઉપરાંત ઉબકા આવવાની ફરિયાદો પણ થાય છે.

આ સાથે જ સવાર સવારમાં  મસાલેદાર વસ્તુઓ, ગરમ કોફી, વધુ તેલયુક્ત ખોરાક, ચોકલેટ વગેરેનો સમાવેશ થાય છે. આ વસ્તુઓથી દૂર રહેવું વધુ સારું છે.આ સાથે જ જ્યારે પણ તમે ચા પીવ છો ત્યારે સાથે હળવો નાસ્તો કરો જેમાં પૌઆ, મમરા લાઈટચ બિસ્કિટનો સમાવેશ થાય છે.આ સાથે જ તમે ઓટ્સ પણ લઈ શકો છો.

જો તમે સવારે ચા પીધા વગર જીવી શકતા નથી, તો તમે ચામાં આદુ મિક્સ કરીને પી શકો છો. તેનાથી એસિડિટી થવાની શક્યતા ઓછી થઈ જશે.સવારના નાસ્તામાં ઓટમીલનો સમાવેશ કરો, તેનાથી પેટમાં ગેસ નથી થતો અને પાચનતંત્ર પણ સારું રહે છે.

 

સંબંધિત લેખો

Most Popular