1. Home
  2. Tag "DROWN"

ભારત લોકો માટે વધુ ‘ઇઝ ઓફ લિવિંગ’ માટે ટેકનોલોજીને ખૂબ મહત્વ આપે છે : પીએમ

નવી દિલ્હીઃ ભારત હાલ ટેકનોલોજીને લઈ દુનિયાના ટોપના દેશોમાં સ્થાન ધરાવે છે. એટલું જ નહીં યુવાનો ટેકનોલોજીનો વધારેને વધારે ઉપયોગ કરી રહ્યાં છે. દરમિયાન એઈમ્સ ઋષિકેશ દ્વારા 2 કિલો દવાઓને ડ્રોન મારફતે 40 કિમી દૂર પહોંચાડવામાં આવી હતી. ડ્રોનની આ ટ્રાયલ રનની વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રશંસા કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ભારત […]

પંજાબઃ પાકિસ્તાની ડ્રોન ભારતીય સીમામાં ઘૂસ્યું, BSFએ તોડી પાડ્યું

નવી દિલ્હીઃ પાકિસ્તાન બોર્ડર પર દરરોજ કોઈને કોઈ કૃત્ય કરતું રહે છે. હવે પંજાબમાં બોર્ડર પર પાકિસ્તાની ડ્રોને ભારતીય સીમામાં ઘુસવાનો પ્રયાસ કર્યો હતો. જો કે સરહદ ઉપર જવાનો તૈનાત સુરક્ષા જવાનોએ ગોળીબાર કરીને તેને તોડી પાડ્યું હતું. આ બનાવને પગલે સરહદ ઉપર સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. BSFના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર, ડ્રોને […]

ગુજરાતઃ વિશ્વમાં પ્રથમવાર ડ્રોન ટેકનોલોજી મારફતે ખેતરમાં નેનો યુરિયાનો છંટકાવ

અમદાવાદઃ સમગ્ર વિશ્વમાં સૌપ્રથમ વખત ડ્રોન ટેકનોલોજી દ્વારા ખેતરમાં નેનો યુરિયાના છંટકાવનો ગુજરાતમાં ગાંધીનગર જિલ્લાના ઇસનપુર મોટા ગામથી શુભારંભ થયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ડ્રોનમાં નેનો યુરિયા ભરીને, ડ્રોન ઓપરેટ કરીને રાજ્ય સરકારની આ ઐતિહાસિક પહેલનો શુભારંભ કરાવ્યો હતો. તેમણે આ પ્રસંગે કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખેડૂતોની આવક બમણી કરવા સતત પ્રયત્નશીલ છે. […]

અયોધ્યાના સરયુમાં સ્નાન દરમિયાન એક જ પરિવારના 12 લોકો ડૂબ્યા, બચાવ કામગીરી શરૂ

અયોધ્યામાં એક દર્દનાક દુર્ઘટના ઘટી 1 જ પરિવારના 12 લોકો સરયુમાં સ્નાન દરમિયાન ડૂબ્યા પોલીસ ડાઇવર્સ દ્વારા બચાવ કામગીરી શરૂ અયોધ્યા: અયોધ્યામાં એક દર્દનાક ઘટના ઘટી હતી. ગુપ્તાર ઘાટ પર સરયુમાં સ્નાન દરમિયાન એક જ પરિવારના 12 લોકો ડૂબી ગયા. હાલમાં સ્થાનિક પોલીસ ડાઇવર્સ બચાવ કામગીરી હાથ ધરી છે. આ પરિવાર આગ્રાનો હોવાનું જણાવાઇ રહ્યું […]

હાથીની “માનવતા”નો Viral Video: ડૂબતા વ્યક્તિને પાણીમાં ઉતરીને હાથીના બચ્ચાએ બચાવ્યો

હાથીની “માનવતા” માનવતા ભૂલનાર માનવીને પ્રેરક વીડિયો ડૂબતા વ્યક્તિને બચાવતા ગજરાજ ઈન્ટરનેટ પર હાથીના એક બચ્ચાનો હ્રદયસ્પર્શી વીડિયો વાઈરલ થયો છે. ટ્વિટર પર ઘણાં લોકોએ આ વીડિયોને શેયર કર્યો છે. તેમા તે બાળ હાથી એક શખ્સને પાણીમાંથી ડૂબતો બચાવવાની કોશિશ કરી રહ્યો છે. પશુ થઈને જે પ્રકારે હાથીએ સમજદારી દેખાડી છે, લોકો તેનાથી ઘણાં પ્રભાવિત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code