1. Home
  2. Tag "Gujarati Report"

રાજકોટના હીરાસર એરપોર્ટ પર બર્ડ હિટ થતાં ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ

રાજકોટ, 9 જુન, 2026 : Flight makes emergency landing due to bird hit  શહેરના હીરાસર ગામ નજીક આવેલા ઈન્ટરનેશનલ એરપોર્ટ પર એર ઈન્ડિયાની ફ્લાઈટ ટેક ઓફ સમયે પક્ષી અથડાતા (બર્ડહીટ) ફ્લાઈટમાં ટેકનીકલ ખામી સર્જાતા પાયલોટે ભારે સતર્કતા અને કુશળતા દાખવીને ફ્લાઇટનું હિરાસર એરપોર્ટ પર જ સુરક્ષિત રીતે ઇમરજન્સી લેન્ડિંગ કરાવી લેતા એરપોર્ટ પ્રશાસને રાહતનો શ્વાસ […]

દ્વારકાધિશના મંદિરમાં પુરૂષોત્તમ માસની જન્માષ્ટમીની ઊજવણીમાં ભાવિકો ઉમટી પડ્યાં

દ્વારકા, 9 જુન, 2026 : Purushottam month Janmashtami celebrations યાત્રાધામ દેવભૂમિ દ્વારકામાં સોમવારે આઠમી જૂનના રોજ પુરુષોત્તમ માસની જન્માષ્ટમીનો ઉત્સવ ધામધૂમથી ઊજવાયો હતો. શ્રાવણ માસમાં ઉજવાતી જન્માષ્ટમીની જેમ જ પુરુષોત્તમ માસની જ્માષ્ટમીએ રાત્રિના 12 વાગ્યે મંદિરના પૂજારીઓ દ્વારા ભગવાન દ્વારકાધીશનો ભવ્ય જન્મોત્સવ મનોરથ કરાવવામાં આવ્યો હતો. દ્વારકાધીશના પ્રાગટ્યની મંગલમય મહાઆરતીમાં ‘નંદઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ […]

ગુજરાતના નિકાસકારોના ડોલરની અછતને લીધે પેમેન્ટ અટવાતા મુશ્કેલી

અમદાવાદ, 9 જુન, 2026 : Exporters face payment delays due to dollar shortage ઈરાન સામે ઈઝરાઈલ અને અમેરિકાના યુદ્ધને કારણે પેટ્રોલિયમ પેદાશોના ભાવમાં વધારાને લીધે ઉદ્યોગ-ધંધામાં હાલ મંદી પ્રવર્તી રહી છે. ત્યારે ગુજરાતના નિકાસકારો ઊર્જા સંકટ, કાચા માલની અછત, શ્રમિકોની તંગી સહિત અનેકવિધ સમસ્યાનો સામનો કરી રહ્યા છે. ત્યારે હવે પેમેન્ટનો પ્રશ્ન સર્જાયો છે. ડોલરની […]

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિ. દ્વારા સ્વનિર્ભર અભ્યાસક્રમોમાં ફી વધારો કરાતા વિરોધ

પાટણ, 9 જુન, 2026 : Protest against fee hike in self-reliant courses  હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા સ્વનિર્ભર (સેલ્ફ ફાઇનાન્સ) અભ્યાસક્રમોની ફીમાં 15 ટકાનો તોતિંગ વધારો કરાતા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે. વિદ્યાર્થી સંગઠને ફી વધારો તાત્કાલિક પાછો ખેંચવાની માંગ કરી છે. અને આ અંગે યુનિના સત્તાધિશોને આવેદનપત્ર આપીને રજુઆત […]

કચ્છમાં જ્ઞાન સહાયકોની વયમર્યાદામાં વધારો કરતા શિક્ષકોની ઘટ પુરી શકાશે

ભૂજ, 9 જુન, 2026 : Increasing the age limit of knowledge assistants કચ્છ જિલ્લામાં ધોરણ 1થી 10 સુધીમાં એટલે કે પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં અંદાજે 2500 જેટલા શિક્ષકોની જગ્યાઓ ખાલી છે. ત્યારે સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષકોની ઘટને દૂર કરવા જ્ઞાન સહાયકોની મહત્તમ વયમર્યાદા 40 વર્ષથી વધારીને 48 વર્ષ કરાતા જિલ્લામાં શિક્ષકોની ઘટ પુરી શકાશે. […]

વેકેશનમાં શિક્ષકોએ કરેલી વસતી ગણતરીની કામગીરીમાં વળતર રજા આપવા માગ

અમદાવાદ, 9 જુન, 2026 : Demand for compensated leave for teachers in census work ગુજરાતમાં હાલ વસતી ગણતરીની કામગીરી ચાલી રહી છે. આ કામગીરીમાં શાળાઓના શિક્ષકોને જોતરવામાં આવ્યા છે. ત્યારે વસતી ગણતરી અને નવા શૈક્ષણિક સત્રની કામગીરી વચ્ચે પ્રાથમિક શિક્ષકોને ‘ઓન ડ્યુટી’ ગણવા તેમજ વેકેશન દરમિયાન બજાવેલી ફરજ બદલ વળતર રજા આપવા ગુજરાત રાજ્ય પ્રાથમિક […]

સુરેન્દ્રનગર જિલ્લામાં ચોમાસા દરમિયાન રોગચાળા સામે સતર્ક રહેવા કલેકટરે આપી સુચના

સુરેન્દ્રનગર, 9 જુન, 2026 :  Advice to be vigilant against epidemics during monsoon જિલ્લામાં ચોમાસા દરમિયાન મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો ન વકરે તે માટે આરોગ્ય વિભાગના કર્મચારીઓને સતર્ક રહેવા માટે કલેકટરે સુચના આપી છે. તાજેતરમાં જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર જી. એચ. સોલંકીના અધ્યક્ષસ્થાને આરોગ્ય વિભાગના વિવિધ લોકકલ્યાણ યોજનાઓ અને રોગ નિયંત્રણ કાર્યક્રમોની સમીક્ષા માટે […]

આરોગ્ય વિભાગના કરાર આધારિત કર્મચારીઓને નાણાકીય કામગીરી ન સોંપવા આદેશ

ગાંધીનગર, 9 જુન, 2026 : Decision not to entrust financial functions to temporary employees રાજ્યના આરોગ્ય વિભાગમાં કામ કરતા આઉટસોર્સિંગ તેમજ કરાર આધારિત કર્મચારીઓને નાણાકીય કામગીરી ન સોંપવાનો આદેશ કરાયો છે. નાણાકીય ગેરરીતિ, હિસાબી ભૂલો અથવા ઓડિટ સંબંધિત ગંભીર વહીવટી પ્રશ્નો ઊભા થવાની શક્યતાને લીધે વિભાગ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. આરોગ્ય વિભાગે સત્તાવાર આદેશ […]

ભાવનગરમાં સ્કૂલવાન, સ્કૂલબસ સહિત વાહનોનું RTO દ્વારા ચેકિંગ, 22 વાહનો દંડાયા

ભાવનગર, 9 જુન, 2026 : RTO checks school vans શહેરમાં આજે આરટીઓ દ્વારા સ્કૂલવાન, સ્કૂલબસ અને સ્કૂલરિક્ષાઓનું ચેકિંગ હાથ ધરાતા સ્કૂલવર્ધીના વાહનચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. આરટીઓની આ ઓચિંતી કાર્યવાહીના પગલે નિયમોનો ભંગ કરતાં વાહનચાલકો અને સ્કૂલ વાન-બસના એસોસિએશનમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. આરટીઓએ 22 જેટલા સ્કૂલ વર્ધીના વાહનચાલકોને દંડ ફટકાર્યો હતો. ભાવનગર શહેરમાં […]

વડોદરામાં જ્વેલર્સ શોપમાં બની-ઠનીને આવેલી યુવતી ચોરી કરતા રંગેહાથ પકડાઈ

વડોદરા, 9 જુન, 2026 : Girl caught red-handed stealing from a jewellery shop શહેરના રેસકોર્સ વિસ્તારમાં એક જ્વેલર્સમાં બની-ઠનીને આવેલી એક યુવતીએ સોનાના દાગીના ખરીદવાનું કહેતા શો રૂમનો સ્ટાફ દાગીના બતાવી રહ્યો હતો. દરમિયાન દાગીના નિહાળતી વખતે યુવતીએ સ્ટાફને વાતોમાં વ્યસ્ત રાખવાનો પ્રયાસ કર્યો હતો. અને સ્ટાફની નજર ચૂકવી યુવતીએ એક કિંમતી ગોલ્ડ-ડાયમંડની ઈયરરિંગ્સ તથા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code