1. Home
  2. Tag "Latest News Gujarati"

ગુજરાતમાં તાપમાનનો પારો 42 ડિગ્રીએ પહોચ્યો, હવે ગરમીમાં વધારો થશે

અમદાવાદ, 13 એપ્રિલ 2026: Temperature reaches 42 degrees રાજ્યમાં પલટાયેલા વાતાવરણ બાદ હવે કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ગઈ છે. આજે રાજકોટમાં તાપમાનનો પારો 42 ડિગ્રીએ પહોચી ગયો છે. જ્યારે અમદાવાદ અને સુરેન્દ્રનગરમાં 41 ડિગ્રી તાપમાન નોંધાતા લોકોએ અસહ્ય ગરમીનો અનુભવ કર્યો હતો. દરમિયાન હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં કાળઝાળ ગરમીની આગાહી કરવામાં આવી છે. આગામી 48 […]

નિવૃત બેન્ક મેનેજરે પેન્શન હયાતી ખરાઈ માટે લીન્ક ડાઉનલોડ કરતા 10 લાખ ઉપડી ગયા

વડોદરા, 13 એપ્રિલ 2026: Retired bank manager loses Rs 10 lakh while downloading link શહેરમાં બેન્કના એક નિવૃત મેનેજર સાયબર માફિયાની ઠગાઈનો ભોગ બન્યા છે. નિવૃત બેન્ક મેનેજરને પેન્શનની હયાતી માટે ખરાઈ માટે તેના મોબાઈલ ફોન પર કોઈએ એક લીન્ક મોકલી હતી. અને લીન્ક ડાઉનલોડ કરવાનું કહેવામાં આવ્યું હતું, સાયબર માફિયાએ જે લીન્ક મોકલી હતી […]

સુરતમાં ઝેર ભેળવેલા પ્રસાદના લાડુ આરોગતા પરિવારના ત્રણ વ્યક્તિઓને હોસ્પિટલ ખસેડાયા

સુરત, 13 એપ્રિલ 2026: Poisoned Prasad laddus શહેરમાં  ઉત્રાણની શાલીગ્રામ હાઇટ્સમાં રહેતા એક પરિવારને અજાણ્યા શખસો દ્વારા દરવાજા પર ઝેરયુક્ત લાડુનો પ્રસાદ લટકાવીને મોતના મુખમાં ધકેલવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ પ્રકરણમાં હવે પોલીસે CCTVના આધારે પાંચ જેટલા શંકાસ્પદ વ્યક્તિઓની ઓળખ કરી તેમની પૂછપરછ શરૂ કરી છે. આ બનાવની વિગત એવી છે કે, શહેરના ઉત્રાણ […]

ગુજરાત યુનિવર્સિટીમાં કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારના મુદ્દે સિન્ડિકેટની બેઠકમાં હોબાળો

અમદાવાદ, 13 એપ્રિલ 2026: ગુજરાત યુનિવર્સિટીમાં કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારના મામલે સિન્ડિકેટની બેઠકમાં હોબાળો થયો હતો. સિન્ડિકેટની બેઠકમાં સભ્યોએ યુનિવર્સિટીના વહીવટમાં કરોડોના ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કરીને કુલપતિ નીરજા ગુપ્તા અને રજિસ્ટ્રાર પિયુષ પટેલ પાસે લેખિતમાં ખુલાસો માંગ્યો છે. યુનિવર્સિટીમાં ચાલતા ભ્રષ્ટાચારના મુદ્દે રાજ્યના મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રીને પણ રજુઆતો કરવામાં આવી છે. રાજ્યની સૌથી મોટી ગણાતી ગુજરાત […]

ભાજપના કાર્યકર્તાઓમાં અસંતોષ દૂર કરવાના પ્રયાસો પણ કાર્યકર્તા માનતા નથી

અમદાવાદ, 13 એપ્રિલ 2026: BJP workers are also not accepting attempts to remove discontent among them. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ દ્વારા ટિકિટની વહેચણી બાદ કાર્યકર્તાઓમાં ઠેર ઠેર અસંતોષની આગ ભભૂકી ઊઠી છે. શિસ્તબદ્ધ ગણાતી પાર્ટીમાં આંતરિક વિખવાદ પક્ષના નેતાઓને દઝાડી રહ્યો છે. ભાજપને પ્રદેશ અને જિલ્લા આગેવાનોને દોડીને ઠેર ઠેર ડેમેજ કન્ટોલના પ્રયાસો શરૂ કર્યા […]

અમદાવાદમાં પૂરઝડપે કારે બાઈકને અડફેટે લીધી, ટોળાંએ કારમાં તોડફોડ કરી

અમદાવાદ, 12 એપ્રિલ 2026: A speeding car hit a bike શહેરમાં પૂર ઝડપે દોડતા વાહનોને લીધે અકસ્માતના બનાવો વધી રહ્યા છે. ત્યારે શહેરના શાહપુર વિસ્તારમાં ગત મોડી રાતે વધુ એક અકસ્માતનો બનાવ બન્યો હતો. શાહપુર દરવાજા બહાર મોડી રાતે એક ક્રેટા કારચાલકે બાઇક ચાલકને ટક્કર મારતાં બાઇક ચાલકને ઇજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો […]

ગોતામાં સિનિયર સિટિઝનને ડિઝિટલ એરેસ્ટ કરીને રૂપિયા 1.43 કરોડનો ફ્રોડ કર્યો

અમદાવાદ, 12 એપ્રિલ 2026: Senior citizen digitally arrested શહેરમાં સાયબર ક્રાઈમ ફ્રોડના બનાવો વધતા જાય છે. ત્યારે વધુ એક સિનિયર સિટિઝનને ડિજિટલ એરેસ્ટ કરીને 1.43 કરોડનો ફ્રોડ કરાયો છે. શહેરના ગોતામાં રહેતા 75 વર્ષના સિનિયર સિટીઝન સીમકાર્ડ કૌભાંડ અને મની લોન્ડરીંગના કેસમાં તપાસના નામે ડિજિટલ એરેસ્ટ કરીને 1.43 કરોડની કિંમતના શેર વેચાણ કરાવીને સાયબર માફિયાઓ […]

અરવલ્લીમાં ટ્રાફિક પોલીસની મેગા ડ્રાઈવમાં અનેક વાહનચાલકો દંડાયા

મોડાસા, 12 એપ્રિલ 2026: Many motorists fined in traffic police mega drive સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કાયદો અને વ્યવસ્થા જાળવવા જિલ્લા પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે. જિલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ટ્રાફિક નિયમોનો ભંગ કરનારાઓ સામે વિશેષ સંયુક્ત ટ્રાફિક ડ્રાઇવ હાથ ધરવામાં આવી છે. આ ડ્રાઇવમાં જિલ્લા ટ્રાફિક, હાઈવે ટ્રાફિક, ઇન્ટરસેપ્ટર કાર […]

સુરતમાં રિંગ રોડ પર બાઈક પર જોખમી સ્ટંટ કરતા નબીરાને પકડીને પોલીસે પાઠ ભણાવ્યો

સુરત, 12 એપ્રિલ 2026: Police catch young man doing dangerous stunts on bike  સોશિયલ મિડિયામાં રિલ્સ બનાવીને વટ પાડવા માટે કેટલાક યુવાનો જોખમી સ્ટંટ કરતા હોય છે. શહેરના મોટા વરાછા વિસ્તારના રિંગ રોડ પર સ્પોર્ટ્સ બાઈક પર સ્ટંટ કરતા એક નબીરાનો વીડિયો વાયરલ થતા ઉત્રાણ પોલીસે ગણતરીના કલાકોમાં તેની ધરપકડ કરી છે. પોલીસે નબીરાને કાયદાનું […]

રાણાવાવ પોલીસે ગુમ થયેલા બે નાના બાળકોને શોધી કાઢીને પરિવારને સોંપ્યા

પોરબંદર, 12 એપ્રિલ 2026: Ranavav police find two missing children  જિલ્લાના રાણાવાવ પોલીસે ગુમ થયેલા બે બાળકોને ગણતરીના કલાકોમાં શોધી કાઢી બન્ને બાળકોને તેના પરિવારને સોંપીને  મિલન કરાવ્યું હતુ. આ ઘટના રાણાવાવ બસ સ્ટેશન પર બની હતી. આ બનાવની વિગત એવી હતી કે, રાણાવાવ બસ સ્ટેશન પર ફરજ પર હાજર જી.આર.ડી. જવાન ચંદ્રેશ બાબુભાઈ સાદીયા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code