1. Home
  2. Tag "local news"

અમદાવાદમાં અસહ્ય ગરમી સામે એએમસીએ બનાવ્યો હીટ એક્શન પ્લાન

અમદાવાદ, 14 એપ્રલ 2026:  શહેરમાં તાપમાનનો પારો 41 ડિગ્રીએ પહોંચી ગયો છે. અને આગામી સપ્તાહમાં એટલે કે તા. 14થી 20 એપ્રિલ સુધી કાળઝાળ ગરમીની હવામાન વિભાગે આગાહી કરી છે. ત્યારે મ્યુનિ.કોર્પોરેશન (AMC) હીટ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. જોકે બીજી બાજુ સ્થિતિ એવી છે કે, શહેરમાં અસહ્ય ગરમીમાં પણ મોટાભાગના ટ્રાફિક સિગ્નલો બપોરના સમયે […]

વડોદરા નજીક નેશનલ હાઈવે પર બાઈક-કાર વચ્ચે અકસ્માતમાં એકનું મોત, બેને ગંભીર ઈજા

વડોદરા, 14 એપ્રલ 2026: One killed in bike-car accident અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે વધુ એક અકસ્માતનો બનાવ વડોદરા નજીક કાર અને બાઈક વચ્ચે સર્જાયો હતો. વડોદરા નજીક નેશનલ હાઈવે પર સુંદરપુરા પાસે બાઈક અને કાર વચ્ચે અકસ્માતમાં બાઈક ચાલકનું ઘટનાસ્થળ પર મોત થયું છે. જ્યારે બાઈક પર સવાર એક […]

સોશિયલ મીડિયા દ્વારા અફવાઓ ફેલાવનારા સામે સાયબર સેલને સક્રિય રહેવા આદેશ

ગાંધીનગર, 13 એપ્રિલ 2026: State DG holds meeting with police officers in Anand આણંદ જિલ્લાની ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીને ધ્યાનમાં રાખીને ગુજરાત રાજ્યના પોલીસ વડાએ જિલ્લાના અન્ય પોલીસ ઉચ્ચ અધિકારીઓ સાથે આજે આણંદની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે સુરક્ષા તૈયારીઓ અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિની ઝીણવટભરી સમીક્ષા […]

એરકાર્ગોના ભાડામાં વધારો છતાં તલાળાથી કેસર કેરીના 800 બોક્સની એમેરિકામાં નિકાસ

જૂનાગઢ, 13 એપ્રિલ 2026: 800 boxes of saffron mangoes from Talala are exported to America તલાળાની પ્રખ્યાત અને સ્વાદમાં મધૂર ગણાતી કેસર કેરીની દર વર્ષો અમેરિકામાં નિકાસ થતી હોય છે. આ વખતે વિપરિત હવામાનને લીધે કેસર કેરીના પાકને અસર થઈ છે. બીજીબાજુ ઈરાન-ઈઝરાઈલ વચ્ચે યુદ્ધને કારણે એરકાર્ગોના ભાડામાં પણ વધારો થયો છે. છતાં તાલાલાથી અમેરિકાના […]

તાપીના ઉચ્છલ-નિઝર હાઈવે પર બે બાઈક સામસામે અથડાતા 3 યુવાનોના મોત

સુરત, 13 એપ્રિલ 2026: 3 youths die in head-on collision between two bikes  તાપી જિલ્લામાં ઉચ્છલ-નિઝર હાઈવે પર ગામડી ગામ નજીક  પૂરફાટ ઝડપે બે બાઈક સામસામે અથડાતા બાઈક સવાર ત્રણ યુવકોના મોત ઘટના સ્થળે નિપજ્યા હતા. જ્યારે એક વ્યક્તિને ગંભીર ઈજાઓ થઈ હતી. આ અકસ્માતને લીધે આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. અને પોલીસ તેમજ 108 એમ્બ્યુલન્સને […]

તલોદના ચેખલા ગામ પાસે કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા મહિલાનું મોત

તલોદ, 13 એપ્રિલ 2026:  Accident between car and bike તાલુકાના ચેખલા ગામ નજીક હાઈવે પર પૂર ઝડપે કારે બાઈકને અડફેટે લેતા બાઈકસવાર દંપત્તી રોડ પર પટકાયુ હતું. આ દુર્ઘટનામાં બાઈક સવાર મહિલાનું ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યું છે, જ્યારે તેમના પતિ ગંભીર રીતે ઈજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ અકસ્માતના બનાવની વિગત […]

અમરેલીમાં ભાજપ-કોંગ્રેસે એક જ પરિવારને ટિકિટ આપતા દેરાણી-જેઠાણી વચ્ચે જામ્યો જંગ

અમરેલી, 13 એપ્રિલ 2026: Election battle between Derani-Jethani ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ટિકિટ વહેંચણીના મામલે દરેક પક્ષમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. મતદારોને આકર્ષવા માટે રાજકીય પક્ષોએ જાણીતા ચહેરાઓને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. ત્યારે અમરેલીમાં વોર્ડ નંબર-9માં દેરાણી-જેઠાણી વચ્ચે ચૂંટણી જંગ જામ્યો છે. ભાજપ અને કોંગ્રેસે એક જ પરિવારના દેરાણી-જેઠાણીને ટિકિટ આપી છે. એટલે બન્ને […]

સમી-હારિજ હાઈવે પર ઈકોકાર અને ટેમ્પો સામસામે અથડાતા એકનું મોત, 4ને ગંભીર ઈજા

પાટણ, 13 એપ્રિલ 2026: One killed in head-on collision between car and tempo સમી-હારિજ હાઈવે પર આઈશ્રી હોટલ નજીક ઈકોકાર અને ટેમ્પો સામસામે ધડાકાભેર અથડાતા ઈકોકારમાં સવાર એક વ્યક્તિનું મોત નિપ્જયુ હતું. જ્યારે બે બાળકો સહિત ચાર પ્રવાસીઓને ઈજાઓ થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ અકસ્માતના બનાવના સીસીટીવી કૂટેજ પણ વાયરલ થયા હતા. […]

કચ્છના રાપર નજીક કારે બાઈકને અડફેટે લેતા બાઈકસવાર દંપત્તીનું મોત

ભૂજ, 13 એપ્રિલ 2026: Biker couple dies after car hits bike કચ્છમાં રોડ અકસ્માતોના બનાવો વધતા જાય છે. ત્યારે વધુ એક અકસ્માતનો બનાવ રાપર નજીક સર્જાયો હતો. રાપરના પ્રાગપર ગામ પાસે એક અલ્ટો કારે બાઇકને ટક્કર મારતા બાઇક સવાર દંપતીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ અકસ્માતના બનાવની જાણ થતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code