1. Home
  2. Tag "local news"

વડોદરામાં મહિલાએ લોહીલૂહાણ હાલતમાં હુમલાખોરને પકડીને પોલીસના હવાલે કર્યો

વડોદરા, 1 જુન,2026 : Woman catches attacker and hands him over to police શહેરના લક્ષ્મીપુરા વિસ્તારમાં ગઈકાલે રાત્રે એક કેરટેકર મહિલા પોતાના ઘર તરફ જઈ રહી હતી ત્યારે બાઈક પર આવેલા બે શખસોએ મહિલા પર જીવલેણ હુમલો કર્યો હતો. મહિલાએ લોહી લૂહાણ હાલતમાં બન્ને શખસોનો સામનો કરીને એક શખસને પકડીને બુમાબુમ કરતા અન્ય લોકો પણ […]

સાંતલપુર ગામે અકસ્માતમાં મહિલાનું મોત, ટોળાંએ ટ્રક સળગાવીને ચાલકને ફટકાર્યો

જુનાગઢ, 1 જુન,2026 : Woman dies in accident in Santalpur village જિલ્લાના વંથલી તાલુકાના સાંતલપુર ગામે હાઈવે પર પૂરફાટ ઝડપે ટ્રકે બાઈકને અડફેટે લેતા બાઈકસવાર મહિલાનું મોત નિપજ્યું હતું. આ અકસ્માતને લીધે લોકોના ટોળાં એકઠા થઈ ગયા હતા. અને અકસ્માતને લીધે ઉશ્કેરાયેલા લોકોએ ટ્રક ચાલકને માર મારી ટ્રક સળગાવી દીધો હતો. હુમલા સંદર્ભે ટ્રક ચાલકે […]

વિરમગામમાં હાઈવે પરના ગેરકાયદે દબાણો હટાવવા મેગા ડિમોલિશન

વિરમગામ, 1 જુન,2026 : Mega demolition to remove illegal encroachments on highway અમદાવાદ જિલ્લાના વિરમગામ હાઈવેની બન્ને સાઈડના ગેરકાયદે દબાણો હટાવવા માટે મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે. શહેર નજીક  ડબલ લેન હાઈવેને પહોળો કરવાના મહત્ત્વકાંક્ષી પ્રોજેક્ટના આડે નડતરરૂપ બનતા ગેરકાયદે દબાણોને દૂર કરવા માટે આજે વહેલી સવારથી વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા ડિમોલિશન ડ્રાઈવ […]

ગુજરાતમાં રાજ્યસભાની 4 બેઠક માટે આજથી ઉમેદવારી પત્ર ભરવાનો પ્રારંભ

ગાંધીનગર, 1 જુન,2026 : Filing of nomination papers for 4 Rajya Sabha seats ગુજરાતની ચાર રાજ્યસભા બેઠકો માટે આજથી ઉમેદવારી ફોર્મ ભરવાનો પ્રારંભ થઈ થયો છે. ઉમેદવારો 8 જૂન સુધી ઉમેદવારીપત્ર ભરી શકશે. ધારાસભ્યોની સંખ્યા જોતા ચારેય બેઠકો પર ભાજપનો આસાનીથી વિજ્ય થશે. પણ હજુ ભાજપ દ્વારા ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી નથી. બે ચાર દિવસમાં […]

વડોદરામાં પોલીસ અને દલિત સમાજ વચ્ચે ઘર્ષણ થતાં 50ની અટકાયત

વડોદરા, 1 જુન,2026 : 50 detained in clash between police and Dalit community શહેરના બાપોદ પોલીસ મથકના એક જવાને દલિત સમાજના યુવક સાથે જાતિ વિષયક અપશબ્દો બોલ્યા હોવાના આક્ષેપ સાથે મોટી સંખ્યામાં દલિત સમાજના લોકો શહેરના જેલ રોડ પર આવેલા પોલીસ ભવન બહાર  વિરોધ પ્રદર્શન કરવા રસ્તા પર ઉતરી આવ્યા હતા. જ્યાં દલિત સમાજ અને […]

સુરતમાં 5મી જુને PM મોદીના આગમનને લઈને તંત્ર દ્વારા ચાલતી તડામાર તૈયારીઓ

સુરત, 1 જુન,2026 : PM Modi’s arrival on June 5th  વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 5મી જુનના રોજ સુરતની મુલાકાતે આવી રહ્યા છે. વડાપ્રધાનના હસ્તે  ₹18,000 કરોડથી વધુના મહત્વના પ્રોજેક્ટ્સના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાશે. અને જાહેરસભાને સંબોધન કરશે. વડાપ્રધાનના મોદીના આગમનને લીધે તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડવાની આગાહી […]

તાપમાનમાં ઘટાડો થયો પણ બફારાથી લોકો પરેશાન, આજે 5 જિલ્લામાં વરસાદની આગાહી

અમદાવાદ, 1 જુન,2026 : Temperatures have dropped but people are troubled by the heat ગુજરાતમાં વિધિવત ચોમાસાના આગમનને હજુ પખવાડિયાનો સમય બાકી છે. ત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાના કારણે વાતાવરણમાં પલટો આવતા ગરમીમાં ઘટાડો થયો છે. જો કે, હવામાં ભેજનું પ્રમાણ વધતા અસહ્ય બફારો અનુભવતા લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. દરમિયાન રાજ્યના […]

બે દાયકામાં 12.5 મિલિયન ટન દૂધ ઉત્પાદનમાં વધારા સાથે ગુજરાત અગ્રેસર

ગાંધીનગર, 31 મે. 2026 : Gujarat leads with increase in milk production  દર વર્ષે ૧લી જૂનને સમગ્ર વિશ્વમાં “વિશ્વ દૂધ દિવસ” તરીકે ઉજવવામાં આવે છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય વૈશ્વિક ખોરાક તરીકે દૂધના મહત્વને ઉજાગર કરવાનો અને ડેરી ઉદ્યોગને પ્રોત્સાહન આપવાનો છે. આજે દૂધ માત્ર એક પૌષ્ટિક આહાર નથી રહ્યું, પરંતુ પશુપાલન સાથે જોડાયેલા કરોડો પરિવારોની […]

ગુજરાતમાં કાલે 1લી જુનથી વસતી ગણતરી-2027નો થશે પ્રારંભ

ગાંધીનગર, 31 મે,2026 : Census 2027 to begin in Gujarat from June 1 ગુજરાતભરમાં ‘વસ્તી ગણતરી:જનગણના- ૨૦૨૭’નો આવતીકાલે તા. ૦૧ જૂન ૨૦૨૬થી શુભારંભ થશે.આ શ્રેણીની ૧૬મી અને આઝાદી પછીની ૮મી જનગણના હશે, જે સંપૂર્ણપણે ડિજિટલ માધ્યમથી હાથ ધરવામાં આવશે. આ અગાઉ વર્ષ ૨૦૧૧માં જનગણના કરવામાં આવી હતી.આ વસ્તી ગણતરી ઝુંબેશમાં તમામ નાગરિકોને સહભાગી થવા વસ્તી […]

આણંદ નજીક રેલવેનો નિર્માણાધિન ઓવરબ્રિજનો એક ભાગ તૂટી પડ્યો

આણંદ, 31 મે, 2026 : A portion of an under-construction railway overbridge collapsed જિલ્લાના અડાસ ગામમાં નિર્માણાધીન રેલવે ઓવરબ્રિજનો એક મોટો ભાગ અચાનક ધરાશાયી થયો હતો. સદનસીબે ઘટના સમયે સ્થળ પર કોઈ હાજર ન હોવાથી મોટી જાનહાની ટળી હતી. આ બ્રિજ ધડાકાભેર પડવાને કારણે આસપાસના રહેણાંક મકાનો ધ્રુજી ગયા હતા. જેના કારણે ભયના કારણે લોકો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code