1. Home
  2. Tag "Gujarati Report"

ગીર ગઢડા નજીક ધોકડવા રોડ પર ત્રિપલ અકસ્માતમાં એકનું મોત, 4 ગંભીર

ઊના, 8 જુન 2026 :  One killed in triple accident ગીર સોમનાથ જિલ્લામાં અકસ્માતોના બનાવો વધી રહ્યા છે. ત્યારે વધુ એક અકસ્માતનો બનાવ ગત મોડી રાત્રે જિલ્લાના ગીરગઢડા તાલુકાના ધોકડવા-બેડીયા રોડ પર સર્જાયો હતો. ધોકડવા-બેડીયા રોડ પર બે કાર અને એક બાઈક વચ્ચે સર્જાયેલા ત્રિપલ અકસ્માતમાં રાજકોટના 21 વર્ષીય નવપરિણીત યુવકનું ઘટનાસ્થળે જ કરુણ મોત […]

રાજકોટના ત્રંબા ગામે પૂર ઝડપે કાર દુકાનમાં ઘૂંસી જતા દુકાનદારનું મોત

રાજકોટ, 8 જુન 2026 : Shopkeeper dies after car crashes into shop at full speed જિલ્લાના ત્રંબા ગામ નજીક બપોરના સમયે પૂરપાટ ઝડપે આવેલી એક કારના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા કાર સીધી રોડ કિનારે આવેલી દુકાનમાં ઘૂસી ગઈ હતી. આ અકસ્માતમાં દુકાન ખોલી રહેલા 52 વર્ષીય વેપારીનું ગંભીર ઇજાઓ થવાના કારણે મોત નીપજ્યું હતુ. […]

ઉનાળાના વેકેશન બાદ આજથી શાળાઓ શિક્ષણકાર્યનો પ્રારંભ, બાળકોનું સ્વાગત કરાયું

અમદાવાદ, 8 જુન 2026 :Schools start teaching from today રાજ્યમાં ઉનાળાના લાંબા વેકેશન બાદ આજથી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં શિક્ષણકાર્યને પ્રારંભ થયો છે. મોટાભાગની શાળાઓમાં શૈક્ષણિક સત્રના પ્રથમ દિવસે વિદ્યાર્થીઓનું તિલક કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું. શાળાના કેમ્પસ આજે વહેલી સવારથી જ વિદ્યાર્થીઓના હસતા ચહેરાઓ અને કિલ્લોલથી ગુંજી ઉઠ્યા હતા. રાજ્યની અંદાજે 54000 જેટલી શાળાઓમાં […]

અંકલેશ્વરના ભડકોદ્રા ગામે પાણીની ટાંકી ધડાકા સાથે તૂટી પડી, કોઈ જાનહાની નહીં

ભરૂચ, 8 જુન 2026 : Water tank collapses  જિલ્લાના અંકલેશ્વર તાલુકાના ભડકોદ્રા ગામમાં ગ્રામ પંચાયત દ્વારા પાણીની ટાંકીનું સમારકામ ચાલી રહ્યું હતું,તે દરમિયાન અચાનક પાણીની ટાંકી ધડાકા સાથે ધરાશાયી થતા અફરા-તફરી મચી ગઈ હતી. ટાંકીનો કાટમાળ આજુબાજુના મકાન પર પડતાં નુકસાન થયું હતું. જો કે, સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાનિ ન થતાં તંત્રએ રાહત અનુભવી […]

નવા DGP તરીકે G S મલિકે ચાર્જ સંભાળ્યો, અમદાવાદ C Pનો ચાર્જ પણ મલિક પાસે રહેશે

ગાંધીનગર, 8 જુન 2026 :  G S Malik took charge as the new DGP, રાજ્યના પોલીસ વડા (DGP) તરીકે જીએસ મલિકે આજે વિધિવત ચાર્જ સંભાળ્યો છે. ગુજરાત પોલીસને લાંબા સમય બાદ નવા કાયમી પોલીસ મહાનિર્દેશક (DGP) મળ્યા છે. 1993 બેચના વરિષ્ઠ આઇપીએસ (IPS) અધિકારી જી. એસ. મલિકે (જ્ઞાનેન્દ્ર સિંહ મલિક) આજે કાર્યભાર ગ્રહણ કરવા પહોંચ્યા […]

વાવ-થરાદ જિલ્લામાં નર્મદા કેનાલને લીધે 1.29 લાખ હેકટરને મળ્યો સિંચાઈનો લાભ

થરાદ, 8 જુન 2026 : 1.29 lakh hectares got irrigation benefit due to Narmada Canal નર્મદા યોજના સાચા અર્થમાં ગુજરાતની જીવાદોરી બની છે. નર્મદાના પાણીથી સુકો ભટ્ઠ ગણાતો રણ વિસ્તાર પણ નંદનવન સમો બની રહ્યો છે. એક સમયે ઓછાં વરસાદ, રણપ્રદેશની નજીકના અને સતત ઘટતાં ભૂગર્ભ જળસ્તરને કારણે પાણીની ગંભીર સમસ્યાથી પીડાતા વાવ-થરાદ જિલ્લાના ખેડૂતો […]

સુરેન્દ્રનગરમાં ટાગોર બાગનો વિકાસ કરાયા બાદ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો

સુરેન્દ્રનગર, 8 જુન 2026 : Tagore Bagh become a center of attraction among the people શહેરના ટાગોર બાગનું નવ સર્જન કરીને વિકાસ કરવામાં આવ્યો છે. શહેરજનો ફરવા માટે જઈ શકે એવો એકપણ બગીચો નહતો. આથી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ટાગોર બાગનો વિકાસ કરવામાં આવ્યો છે. હવે ટાગોર બાગ શહેરીજનો માટે આકર્ષમનું કેન્દ્ર બન્યો છે. ઉનાળાની ગરમી […]

નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો પણ ગ્રાન્ટેડ શાળાઓને પુસ્તકો હજુ મળ્યા નથી

સુરત, 8 જુન 2026 : Books have not yet been received by grant-aided schools ગુજરાતમાં ઉનાળાના વેકેશન બાદ આજથી સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં શિક્ષણ કાર્યનો પ્રારંભ થયો છે. ત્યારે ઘણીબધી ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં ધોરણ 9થી 12ના પાઠ્ય પુસ્તકો વિદ્યાર્થીઓને હજુ મળ્યા નથી. પાઠ્ય પુસ્તકો વિના જ શિક્ષકોએ પ્રાથમિક શૈક્ષણિક કાર્ય શરૂ કરવું […]

અમદાવાદના અસારવામાં દૂષિત પાણીના મુદ્દે સ્થાનિક રહિશોનો હોબાળો

અમદાવાદ, 8 જુન 2026 : Public uproar over contaminated water issue શહેરમાં ગોતા વિસ્તાર બાદ અસારવા વિસ્તારમાં પણ દૂષિત પાણીના મુદ્દે સ્થાનિક રહિશોએ હોબાળો મચાવ્યો હતો. રાજ્યના શહેરી વિકાસ મંત્રી અને અસારવા વિધાનસભાના ધારાસભ્ય દર્શનાબેન વાઘેલાના પોતાના જ મતવિસ્તારમાં પીવાના પાણીની ગંભીર સમસ્યાને લઈને સ્થાનિક રહીશોનો વિરોધ કર્યો છે. અસારવા વિસ્તારમાં આવેલી ભોગીલાલની ચાલીમાં છેલ્લા […]

વિસનગરમાં ભાજપના નગરસેવકે ટ્રેન નીચે પડતુ મુકી કરી આત્મહત્યા

મહેસાણા, 8 જુન 2026 : BJP corporator commits suicide by jumping under train  જિલ્લાના વિસનગરમાં ભાજપના વોર્ડ નંબર-1ના નગરસેવક દીપક મોદીએ આજે સવારે ટ્રેન નીચે પડતું મુકીને આત્મહત્યા કરતા શહેરમાં ભારે ગમગીની વ્યાપી ગઈ હતી. આ બનાવની જાણ થતાં રેલવે પોલીસ સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. અને દીપકભાઈના પરિવારજનો અને શહેર ભાજપના કાર્યકર્તાઓ પણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code