1. Home
  2. Tag "Gujarati Sama char"

ગુજરાતમાં 63 તાલુકામાં વરસાદ, બાલાસિનોરમાં 6 ઈંચ, બનાસકાંઠામાં બેનાં મોત

અમદાવાદ, 18 જુન, 2026 :  Rain in 63 talukas of Gujarat, 6 inches in Balasinore ગુજરાતમાં નૈઋત્યના ચોમાસાના આગમનમાં વિલંબ થયો છે. ત્યારે પ્રિ-મોન્સન એક્ટિવિટીને લીધે ગત રાત્રે 63 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં સૌથી વધુ વરસાદ બાલાસિનોર તાલુકામાં 6 ઈંચ પડ્યો છે. બનાસકાંઠાના અમીરગઢ અને પાલનપુરમાં ભારે પવનના કારણે વૃક્ષો ધરાશાયી થયા હતા. બનાસકાંઠાના […]

સ્વચ્છ એવમ્ હરિત વિદ્યાલય સ્પર્ધામાં રાષ્ટ્રીય સ્તરે ગુજરાતની 15 શાળાઓ ઝળકી

ગાંધીનગર, 18 જુન, 2026 : 15 schools from Gujarat shine in the Clean School Competition વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના દુરંદેશી નેતૃત્વમાં ભારત સરકારના શિક્ષણ મંત્રાલય, નવી દિલ્હી દ્વારા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ NEP-૨૦૨૦ના સફળ પાંચ વર્ષની ઉજવણીના ભાગરૂપે દેશભરમાં “Swachh Evam Harit Vidyalaya Rating – SHVR ૨૦૨૫-૨૬” કાર્યક્રમ લૉન્ચ કરવામાં આવ્યો છે. જેમાં ગુજરાતની ૧૫ શાળાઓની રાષ્ટ્રીય […]

ગુજરાતમાં ડ્રગ્સ વિરોધી અભિયાન ચલાવવા DGPનો કર્યો આદેશ

ગાંધીનગર: 17 જૂન, 2026 : DGP orders anti-drug campaign નશીલા પદાર્થો (ડ્રગ્સ) સામેની લડતને વધુ આક્રમક બનાવવાનાં સંકેતરૂપે ગુજરાત પોલીસે નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટાન્સિસ (NDPS) અધિનિયમ હેઠળની અમલવારી વધુ સઘન બનાવવાનો તથા રાજ્યભરમાં ડ્રગ્સ વિરોધી માળખાકીય વ્યવસ્થાનો વિસ્તાર કરવાનો નિર્ણય કર્યો છે. ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠકમાં રાજ્ય પોલીસ વડા (DGP)  જી.એસ. મલિકે તમામ પોલીસ એકમોને […]

અમદાવાદમાં રથયાત્રા અને મહોરમના તહેવારોને લીધે પોલીસનું કોમ્બિંગ

અમદાવાદ, 17 જુન, 2026 : Police combing due to Rath Yatra and Muharram festivals અષાઢી બીજને એક મહિના જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે રથયાત્રાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જ્યારે મોહરમના તહેવારને ગણતરીના દિવસ બાકી રહ્યા છે. આથી રથયાત્રા અને મોહરમના તહેવારો દરમિયાન શહેરમાં શાંતિ અને કાયદો જળવાઈ રહે તે માટે અમદાવાદમાં કાગડાપીઠ […]

મહુવાના છાપરી ગામે બાળકીનો શિકાર કરનારો દીપડો પાંજરે પુરાયો

ભાવનગર, 17 જુન, 2026 : Leopard caged  જિલ્લાના મહુવાના છાપરી ગામે પખવાડિયા પહેલા વાડીએ રમતી શ્રમિક પરિવારની બાળકીને દીપડાએ દબોચી લઈ મોત નિપજાવ્યાની ઘટના બાદ ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો હતો. આ બનાવ બાદ વન વિભાગે 10 જેટલા સ્થળોએ પાંજરા ગોઠવી માનવભક્ષી દીપડાને પકડવા તજવી હાથ ધરી હતી સતત 14 દિવસની જહેમત બાદ ગોઠવેલ1 10 પાંજરામાં એકના […]

અંજારમાં વીજ ધાંધિયાથી પરેશાન વેપારીઓએ PGVCL કચેરીમાં કરી ઉગ્ર રજુઆત

ભૂજ, 17 જુન, 2026 : Traders troubled by power cuts અંજાર શહેરમાં બપોરના ટાણે જ વીજળી પુરવઠો ખોરવાતા અસહ્ય ગરમી અને ઉકળાટને લીધે લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. વીજકાપની સમસ્યા હવે રોજિંદી બની ગઈ છે. ત્યારે  અંડરગ્રાઉન્ડ કેબલ વાયરિંગ, ડી.પી. બદલવા અને અવારનવાર આવતા પાવર કટ જેવી ગંભીર સમસ્યાઓ અંગે કોઈ ઉકેલ ન આવતા વેપારીઓએ […]

કચ્છના સુરજબારી ટોલપ્લાઝા પર લોકલ પાસ ઈસ્યુ ન કરાતા સ્થાનિક લોકોએ કર્યો ચક્કાજામ

ભૂજ, 17 જુન, 2026 : Villagers face trouble as local passes are not issued at Surajbari Toll Plaza  નેશનલ હાઈવે પર ટોલનાકા દ્વારા નજીકના ગામલોકો પાસેથી ટોલ લેવા બાબતે અવાર-નવાર વિરોધ થયો હોય છે. ત્યારે કચ્છના સુરજબારી ટોલપ્લાઝા પર જુના કટારિયા અને શિકારપુર ગામના લોકો પાસેથી ટોલ લેવાના વિરોધમાં ગ્રામજનોએ ચક્કાજામ કરીને ભારે વિરોધ કર્યો […]

પાટડી પાસે કાર અને ટ્રેલર વચ્ચે અકસ્માતમાં બેનાં મોત, ત્રણને ઈજા

સુરેન્દ્રનગર, 17 જુન, 2026 : Two killed in accident between car and trailer રાજ્યમાં રોડ અકસ્માતોના બનાવો વધતા જાય છે. ત્યારે વધુ એક અકસ્માતનો બનાવ પાટડીના કઠાડા ગામ પાસે કાર અને ટ્રેલર વચ્ચે સર્જાયો હતો. આ અકસ્માતના બનાવમાં બે લોકોના મોત થયા છે, જ્યારે ત્રણ અન્ય ઈજાગ્રસ્ત થયા છે. મૃતકોમાં એક નિવૃત્ત નાયબ મામલતદાર અને […]

રાજકોટના આજી ડેમમાં 41 ટકા અને ન્યારી ડેમમાં 29 ટકા જ પાણીનો જથ્થો ઉપલબ્ધ

રાજકોટ, 17 જુન, 2026 :  Water level drops in Aaji Dam-1 and Nyari Dam-1, શહેરના આજી-1 અને ન્યારી-1 ડેમને સૌની યોજના હેઠળ નર્મદાના પાણીથી સમયાંતરે ભરવામાં આવતા હોય છે. આજી અને ન્યારી ડેમ એ રાજકોટ શહેરની જીવાદોરી સમાન છે. કારણ કે શહેરને બન્ને ડેમમાંથી પાણી પુરૂ પાડવામાં આવે છે. મેધરાજાની પધરામણી થઈ નથી ત્યારે આજી […]

વડોદરાના ગોત્રી વિસ્તારમાં મેડિકલ વેસ્ટ જાહેર રોડ પર ફેંકાતા લોકોમાં રોષ

વડોદરા, 17 જુન, 2026 : Medical waste being thrown on public roads  શહેરના ગોત્રી વિસ્તારના કલ્પવૃક્ષ કોમ્પ્લેક્સ સામેની ગલીમાં રોડ પર મેડિકલ વેસ્ટ ફેંકતા સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મેડિકલ વેસ્ટ જાહેરમાં ફેકનારા સામે યોગ્ય કાર્યવાહી કરવાની લોકો માગ કરી રહ્યા છે. આ મેડિકલ વેસ્ટમાં ડ્રગ્સ, ઇન્જેક્શન , ક્રીમ, ટેબ્લેટ સાથે ફેસપેક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code