1. Home
  2. Tag "Gujarati Sama char"

યોગ એ માત્ર કસરત નથી, પરંતુ તે જીવન જીવવાની એક ઉત્તમ કળા છે: રાજ્યપાલ

ગાંધીનગર, 21 જુન,2026 : Yoga is not just an exercise લોકભવન ખાતે રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં ૧૨ માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ તકે રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીએ લોકભવન પરિવારના સભ્યો તથા ઉપસ્થિત નગરજનોને યોગ દિવસની શુભકામનાઓ પાઠવીને જીવનમાં સ્વાસ્થ્યના મહત્વ અંગે માર્ગદર્શન આપ્યું હતું.  રાજ્યપાલશ્રીએ યોગના મહત્વ પર પ્રકાશ પાડતા જણાવ્યું […]

અમદાવાદના પ્રહલાદનગર ગાર્ડનમાં ગૃહમંત્રી અમિત શાહે કર્યો યોગાભ્યાસ

અમદાવાદ, 21 જુન,2026 : Home Minister Amit Shah practiced yoga at Prahladnagar Garden  આજે 21મી જૂનના રોજ 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિનની ઉજવણી સમગ્ર વિશ્વમાં થઈ રહી છે ત્યારે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી  અમિતભાઈ શાહે અમદાવાદના પ્રહલાદનગર ગાર્ડન ખાતે યોગ દિનની ઉજવણીમાં ભાગ લઈ યોગાભ્યાસ કર્યો હતો. તેમની સાથે નાયબ મુખ્યમંત્રી  હર્ષ સંઘવી પણ જોડાયા હતા. […]

શરીર અને મગજ માટે ‘યોગ’ એ પાવરફુલ ચાર્જર છે: નાણા રાજ્ય મંત્રી

ગાંધીનગર, 21 જુન,2026 : Yoga’ is a powerful charger for the body and mind આજે સમગ્ર વિશ્વની સાથે ગાંધીનગરમાં પણ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને ગાંધીનગર મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે ૧૨મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય અને ઉત્સાહપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. ગાંધીનગરના સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન ખાતે નાણા રાજ્ય મંત્રી શ્રી કમલેશ પટેલની ગરિમામય ઉપસ્થિતિમાં “Yoga for […]

પાલનપુર-અમદાવાદ હાઈવે પર નકલી પોલીસના સ્વાંગમાં લૂંટ કરનારો આરોપી પકડાયો

પાલનપુર, 18 જુન, 2026 : Accused of robbery case arrested  બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર-અમદાવાદ નેશનલ હાઈવે પર રાજસ્થાન પોલીસ તરીકેની ખોટી ઓળખ આપીને વાહન રોકાવી લૂંટનો બનાવ બન્યો હતો. આ અંગે ફરિયાદ નોંધાયા બાદ બનાસકાંઠા લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે એક આરોપીને દબોચી લીધો હતો.  પોલીસે લૂંટમાં ગયેલા રૂપિયા 1.30 લાખના આઈફોન સહિત કુલ ₹11.33 લાખનો મુદ્દામાલ […]

ખારાઘોડા નજીક રણની જમીન ખાનગી કંપનીને આપવા સામે અગરિયાઓ આંદોલન કરશે

સુરેન્દ્રનગર, 18 જુન, 2026 : Agarias will protest against giving desert land જિલ્લાના પાટડી તાલુકાના ખારાઘોડા ગામે પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકીની આગેવાની હેઠળ ‘અગર બચાવો, અગરિયા બચાવો’ અભિયાન અંતર્ગત અગરિયા એકતા સભા યોજાઈ હતી. કચ્છના નાના રણમાં 5000 એકર જમીન ખાનગી કંપનીને પધરાવી દેવાના વિરોધમાં સભામાં અગરિયાઓ દ્વારા ઉગ્ર આંદોલન અને ધરણા પ્રદર્શન કરવાની રણનીતિ […]

વડોદરાના શિનોર તાલુકામાં 5 વર્ષની બાળકીનું અપહરણ બાદ હત્યા, આરોપીની ધરપકડ

વડોદરા, 18 જુન, 2026 : 5-year-old girl kidnapped and murdered  જિલ્લાના શિનોર તાલુકાના સતીષાણા ગામના શ્રમજીવી પરિવારની પાંચ વર્ષની બાળકીનું અપહરણ કરીને હત્યા કરતા ગામમાં ભારે ચકચાર મચી ગઈ છે. પોલીસ બાળકીના અપહરણની તપાસ કરી રહી હતી ત્યારે અપહરણના ત્રણ  દિવસ બાદ બાળકીનો મૃતદેહ નર્મદા કેનાલમાંથી મળી આવતાં અપહરણ બાદ હત્યાનો ઘટસ્ફોટ થયો છે. આ […]

સુરતના વરાછામાં જન્મના દાખલા માટે લાગતી લાંબી લાઈનો, તંત્ર નિષ્ક્રિય

સુરત, 18 જુન, 2026 : Long queues for birth certificate  શાળાઓમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઈ ગયો છે. શાળાઓમાં બાળકોના પ્રવેશ માટે બાળક અને તેના પિતાના પુરા નામ અને અટક સાથેનો જન્મનો દાખલો ફરજિયાત હોવાથી બાળકોનો જન્મનો દાખલો લેવા માટે શહેરના સિવિક સેન્ટરો પર લોકોની લાંબી લાઈનો જાવા મળી રહી છે. મ્યુનિ. દ્વારા જન્મના દાખલા […]

સુરતમાં યુવાને પોતાના પરિવાર પાસેથી 50 લાખ પડાવવા અપહરણનું નાટક કર્યું

સુરત, 18 જુન, 2026 : Young man staged a kidnapping to extort Rs 50 lakh from his family શહેરના મોટા વરાછા વિસ્તારમાં રહેતા એક યુવકે પોતાના જ પરિવાર પાસેથી 50 લાખ પડાવવા માટે પોતાનું અપહરણ થયાનું નાટક રચીને પરિવારને 50 લાખ નહીં આપો તો લાશ મળશે તેવો ધમકીભર્યો હિન્દીમાં મેસેજ અને વીડિયો મોકલીને યુવક ગુમ […]

RTO ચલણ માટે આવેલી APK ફાઈલ ડાઉનલોડ કરતા જ 10 લાખ ઉપડી ગયા

અમદાવાદ, 18 જુન, 2026 : 10 lakhs stolen just after downloading the APK file  સાયબર ક્રાઈમ માફિયાઓ અવનવી તરકીબો અપનાવીને લોકોને છેતરતા હોય છે. મોબાઈલ ફોનના વોટ્સએપ પર આરટીઓ ચલણના નામે APK ફાઈલ મોકલતા હોય છે. અને મોબાઈલ ફોનધારક APK ફાઈલ ડાઉનલોડ કરતા મોબાઈલ ફોન હેન્ગ થઈને તેના તમામ એક્સેસ સાયબર માફિયાના હાથમાં આવી જતા […]

સુરતમાં EVના શો રૂમમાં લાગેલી આગ બાજુની દુકાનોમાં પ્રસરી, 15 વાહનો બળીને ખાક

સુરત, 18 જુન, 2026 : Fire breaks out in EV showroom  શહેરના પોશ ગણાતા અડાજણ વિસ્તારમાં આજે ગુરૂવારે ચાર રસ્તા પાસે આવેલી BAPS હોસ્પિટલની નજીકના એક ઇલેક્ટ્રિક વ્હીકલના (EV) શો-રૂમમાં આગ લાગી હતી. અને જોતજોતામાં આગે આજુબાજુની દૂકાનોને પણ લપેટમાં લેતા અફરાતફરી મચી ગઈ હતી, આગને લીધે આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. અને ફાયરબ્રિગેડને જાણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code