1. Home
  2. Tag "Gujarati Sama char"

સુરતના કતારગામમાં રિક્ષામાંથી 5.5 કિલો ગાંજા સાથે બિહારી શખસ પકડાયો

સુરત, 22 જુન, 2026 : Bihari man caught with 5.5 kg of ganja from rickshaw શહેરના કતારગામથી વરાછા તરફ જતા પ્રમુખ સ્વામી ઓવરબ્રિજ પરથી એક ઓટો રિક્ષામાંથી 5.5 કિલો ગાંજા સાથે CID ક્રાઈમની ANTF ટીમે એક બિહારી શખસને ઝડપી લીધો છે. પોલીસની પૂછતાછમાં એવી હકિકત જાણવા મળી છે કે,  પકડાયેલો આરોપી મૂળ બિહારના ખાગડીયા જિલ્લાના […]

અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા માટે તડામાર તૈયારીઓ

અમદાવાદ, 22 જુન, 2026 : Preparations for Lord Jagannath’s Rath Yatra શહેરમાં અષાઢી બીજના દિને પરંપરાગત યોજાતી રથયાત્રાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ત્રણેય પવિત્ર રથો—નંદીઘોષ, તાલધ્વજ અને પદ્મધ્વજને નવો ઓપ આપવાનું કામ ધોરણે ચાલી રહ્યું છે. રથના પૈડાંથી લઈને તેના શિખર સુધી કલરકામ અને મજબૂતીની ચકાસણી કરવામાં આવી રહી છે. ભગવાનના પોશાક અને […]

ગુજરાતમાં 29 તાલુકામાં પડ્યો વરસાદ, સુરતના ઉંમરપાડામાં 1.77 ઈંચ

અમદાવાદ, 22 જુન, 2026 : Rain in 29 talukas, 1.77 inches in Umarpada નૈઋત્યનું ચોમાસુ ગુજરાત તરફ ધીમી ગતિએ આગળ વધી રહ્યું છે. પ્રિ-મોન્સુન એક્ટિવિટીને લીધે આજે ગુજરાતમાં બપોર સુધીમાં 29 તાલુકામાં વરસાદ પડ્યો છે. જેમાં સુરતના ઉંમરપાડામાં પોણા બે ઈંચ (1.77 ઈંચ) વરસાદ પડ્યો હતો. જ્યારે સાગબારામાં 1.54 ઈંચ, વલસાડમાં 1.18 ઈંચ, સુરતના અરેઠમાં […]

અમદાવાદમાં NEETની પરીક્ષામાં વિદ્યાર્થિનીઓને હિજાબ સાથે પ્રવેશ અપાતા હોબાળો

અમદાવાદ, 21 જુન, 2026 : Uproar as female students are allowed to enter NEET exam wearing hijab ગુજરાતમાં આજે નીટ-યુજીની પરીક્ષા એકંદરે શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થઈ હતી. રાજ્યમાં પોલીસના સઘન બંદોબસ્ત સાથે 211 પરીક્ષા કેન્દ્રો પર નીટ યુજીની ફરીથી પરીક્ષા યોજાઈ હતી. બપોરે 2:00 વાગ્યે પરીક્ષા શરૂ થઈ હતી, જેમાં વિદ્યાર્થીઓને સઘન ચેકિંગ બાદ જ […]

અમદાવાદમાં એસ.જી હાઈવે પર હીટ એન્ડ રન, બાઈકસવારનું મોત

અમદાવાદ, 21 જુન,2026 : Hit and run on SG Highway શહેરના એસ.જી. હાઈવે પર સોલા ભાગવતથી ઈસ્કોન જતા હાઈવે પરના ઓવરબ્રિજ પર ગત મોડી રાતે કોઈ અજાણ્યા વાહને બાઈકને ટક્કર મારતા બાઈકસવાર યુવાનનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. હિટ એન્ડ રનના આ બનાવમાં અજાણ્યો વાહનચાલક વાહન સાથે નાસી ગયો હતો. આ બનાવની જાણ થતા પોલીસ કાફલો […]

લીંબડીમાં વીજચોરી સામે PGVCLનું ચેકિંગ, 72 ગેરરીતિના કેસ પકડાયા

સુરેન્દ્રનગર, 21 જુન,2026 : PGVCL checks against power theft ઝાલાવાડમાં વીજચોરીને કારણે વીજ લાઈન લોસ વધી રહ્યો છે. ત્યારે પીજીવીસીએલ દ્વારા  વીજ ચોરી અટકાવવા લીંબડી પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. વીજ વિભાગની 35 ટીમોએ પોલીસ સુરક્ષા સાથે સઘન ચેકિંગ હાથ ધરી કુલ 47 સ્થળોએ વીજ ચોરી ઝડપી પાડી હતી. આ […]

વરસાદ ખેચાતા હવે ખેડૂતોને 10 કલાક વીજળી પુરવઠો અપાશે

ગાંધીનગર, 21 જુન,2026 : Farmers will be provided with 10 hours of electricity supply  ગુજરાતમાં હજુ વિધિવત ચોમાસાનો પ્રારંભ થયો નથી. ખેડૂતોએ વાવણીની આગોતરી તૈયારી કરી દીધી છે. અને મેધરાજાની કાગડોળે રાહ જોઈ રહ્યા છે. સિંચાઈ માટે પાણીની સુવિધા છે એવા ખેડૂતોએ ખરીફ પાકનું આગોતરૂ વાવેતર કરી દીધુ છે.  ત્યારે કૃષિ ક્ષેત્રે ઊભી થયેલી પાણીની […]

ગાંધીનગરમાં “ગુજરાત ટુ ગ્લોબલ: એમ્પાવરિંગ ધ મેડટેક ઇકોસિસ્ટમ” પરિષદ યોજાશે

ગાંધીનગર, 21 જુન,2026 : Gujarat to Global: Empowering the Medtech Ecosystem” conference ગુજરાત રાજ્ય ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મેશન-GRIT અને ભારત સરકાર દ્વારા સ્થાપિત એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ ફોર મેડિકલ ડિવાઇસિસ-EPCMD India દ્વારા સંયુક્ત રીતે “ગુજરાત ટુ ગ્લોબલ: એમ્પાવરિંગ ધ મેડટેક ઇકોસિસ્ટમ” શીર્ષક હેઠળ મેડટેક ક્ષેત્રની એક ઉચ્ચ પરિષદનું આયોજન આગામી તા. ૨૩ જૂન, ૨૦૨૬ મંગળવારના રોજ ગાંધીનગર […]

સુરતમાં આખરે મ્યુનિસિપલ કમિશનરે સ્વીકાર્યુ કે, ડિમોલિશન મ્યુનિ. દ્વારા જ કરાયું હતું

સુરત, 21 જુન,2026 : Demolition in Surat was done by the municipality itself શહેરના નાસીરનગરમાં ભૂતિયા ડિમોલિશનના મામલે ભારે વિવાદ ઊભો થયો હતો. શરૂઆતમાં મ્યુનિ.કમિશનરે અમે ડિમોલિશન માટે કોઈ ઓર્ડર આપ્યો નથી. અને મ્યુનિ.દ્વારા ડિમોલિશન કરાયુ નથી એવો ધડાકો કર્યો હતો. ત્યારબાદ ભૂતિયા ડિમોલિશન મામલે 22 દિવસથી મૌન સાધીને બેઠેલા મ્યુનિસિપલ કમિશનર એમ. નાગરાજને સત્તાવાર […]

સનાતન પ્રાચીન યોગ સંસ્કૃતિને આજે વિશ્વભરમાં સ્વીકૃતિ મળી છેઃ મુખ્યમંત્રી

ગાંધીનગર, 21 જુન,2026 : International Yoga Day મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં ગાંધીનગરના માણસા ખાતે ૧૨મા વિશ્વ યોગ દિવસની  રાજ્ય કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રીએ રાજ્યના સૌ નાગરિકોને આહ્વાન કરતાં કહ્યું કે યોગ એ માત્ર એક દિવસનો કાર્યક્રમ ન રહેતાં આપણી રોજિંદી જીવનશૈલીનો ભાગ બનવો જોઈએ. આ સાથે જ સમગ્ર રાજ્યમાં એક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code