1. Home
  2. Tag "Gujarati Sama char"

સગીર ભત્રીજીને ડામ આપીને અત્યાચાર ગુજારવાના કેસમાં 3 ફોઈને 20 વર્ષની કેદ

વડોદરા, 17 જુન, 2026 : 3 women sentenced to 20 years in prison for abusing minor niece શહેરના વારસિયા વિસ્તારમાં માતા-પિતા વિનાની સગીર ભત્રીજીને ડામ દઈને અત્યાચાર ગુજારતા પોલીસે ભત્રીજીના ત્રણ ફોઈ (ફૈબા) સામે બાળલગ્ન અને પોક્સો હેઠળ કેસ નોંધીને કોર્ટમાં ચાર્જશીટ કરી હતી. આ કેસમાં સુનાવણી બાદ કોર્ટે કડક વલણ અપનાવી 3 મહિલા આરોપીઓને […]

સુરતની મ્યુનિ.શાળામાં 11 વર્ષના વિદ્યાર્થીએ ક્લાસમેટ પર છરીથી હુમલો કર્યો

સુરત, 17 જુન, 2026 :  11-year-old student attacks classmate with knife શહેરના ઉધના વિસ્તારમાં આવેલી મ્યુનિસિપાલિટી શાળામાં  11 વર્ષના એક વિદ્યાર્થીએ પોતાના જ ક્લાસમાં ભણતા અન્ય ક્લાસમેટ પર છરી વડે જીવલેણ હુમલો કરતા વિદ્યાર્થી ગંભીર રીતે ઘાયલ થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. ઘટનાને પગલે સ્કૂલ પરિસરમાં ભારે અફરાતફરી અને ગભરાટનો માહોલ મચી ગયો […]

TETની પરીક્ષા ફરજિયાત સામે શિક્ષકોનું રાજ્યવ્યાપી આંદોલન

 અમદાવાદ, 17 જુન, 2026 : Teachers’ agitation against mandatory TET exam  રાજ્યમાં વર્ષ 2010 પહેલા પ્રાથમિક શાળાઓમાં ભરતી થયેલા શિક્ષકોને ફરજિયાત ટિચર્સ એલિજિબિલિટી ટેસ્ટ (ટેટ) પરીક્ષા આપવાના નિયમ સામે શિક્ષકોએ રાજ્યવ્યાપી આંદોલનનો પ્રારંભ કર્યો છે. અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા અપાયેલા એલાન મુજબ 33 જિલ્લામાં 3 દિવસ સુધી અલગ અલગ પ્રકારે શિક્ષકો ધરણા પ્રદર્શન […]

અમદાવાદમાં પેલિકન ટ્રાફિક સિગ્નલ પર રેડ લાઈડમાં પણ વાહનો રોકાતા નથી

 અમદાવાદ, 17 જુન, 2026 :  Vehicles do not stop even at red lights at the Pelican traffic signal શહેરના સીજી રોડ પર રાહદારીઓ રોડ ક્રોસ કરી શકે તે માટે પ્રાયોગિક ધારણે પેલિકન ટ્રાફિક સિગ્નલની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. જેમાં રાહદારીઓ જાતે જ સિગ્નલ પર બટન દબાવીને રોડ ક્રોસ કરી શકે છે, બટન દબાવતા રેડ […]

અમદાવાદમાં ફાયર સેફ્ટીના નિયમોનું પાલન ન કરતી 6 હોટલોને AMCએ સીલ કરી

અમદાવાદ, 17 જુન, 2026 : AMC seals 6 hotels for not following fire safety rules શહેરમાં થલતેજ, બોડકદેવ સહિતના વિસ્તારમાં આવેલી 6 જેટલી હોટલના સંચાલકોએ ફાયર સેફ્ટીના નિયમોનું પાલન ન કરતા મ્યુનિના ફાયરબ્રિગેડ વિભાગે કડક વલણ અપનાવીને 6 હોટલોને સીલ મારી દીધા છે. ફાયર વિભાગે અગાઉ 6 હોટલોના સંચાલકોને ફાયરના નિયમોનું યોગ્યરીતે પાલન કરવા નોટિસ […]

ધોળકાના કોંઠ ગામમાં દંપત્તીને બંધક બનાવીને લૂંટ કેસમાં 3 આરોપી પકડાયા

અમદાવાદ, 16 જુન, 2026 : 3 accused arrested in robbery case after taking couple hostage in Konth village   જિલ્લાના ધોળકા તાલુકાના કોંઠ ગામમાં મઘરાત બાદ લૂંટારૂઓએ એક ઘરમાં પ્રવેશ કરીને દંપત્તીને બંધક બનાવીને મોબાઈલ ફોન સહિત કુલ ₹2,10,500ની કિંમતનો મુદ્દામાલ લૂંટી ફરાર થઈ ગયા હતા. આ લૂંટના બનાવમાં અમદાવાદ ગ્રામ્ય પોલીસે લૂંટનો ભેદ ઉકેલી ત્રણ […]

ગુજરાતમાં 23મી જુનથી મેઘરાજાની વાજતે-ગાજતે પધરામણી થવાની શક્યતા

અમદાવાદ, 16 જુન, 2026 : Possibility of rain from June 23rd  ગુજરાતમાં 15મી જુનથી મેઘરાજાનું આગમન થઈ જતું હોય છે. પણ આ વખતે હજુ મેધરાજાની વાજતે-ગાજતે પધરામણી થઈ નથી. હાલ તાપમાનમાં થોડો ઘટાડો થયો છે. પણ અસહ્ય બફારો લોકોને અકળાવી રહ્યો છે. હવામાન વિભાગના કહેવા મુજબ રાજ્યમાં પ્રી-મોનસૂન એક્ટિવિટી શરૂ થઇ ગઇ છે. ચોમાસું હાલ […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા સાયબર સિક્યુરિટી સહિત 15 નવા રોજગારલક્ષી કોર્ષ શરૂ કરાયા

રાજકોટ, 16 જુન, 2026 : Saurashtra University launches 15 new employment-oriented courses સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા સાયબર સિક્યુરિટી સહિત 15 જેટલા રોજગારલક્ષી કોર્ષ શરૂ કરાયા છે. માત્ર ડિગ્રી મેળવવાથી આગળ વધી હવે વિદ્યાર્થીઓને રોજગારલક્ષી કૌશલ્ય અને ઉદ્યોગોની જરૂરિયાત મુજબનું જ્ઞાન આપવું સમયની માંગ બની ગઈ છે. આ જરૂરિયાતને ધ્યાનમાં રાખીને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ નવા શૈક્ષણિક સત્રથી 15 […]

રાજકોટમાં 50 હજારનો તોડ કરતા બે નકલી પોલીસમેન પકડાયા

રાજકોટ, 16 જુન, 2026 : Two fake policemen caught stealing Rs 50,000  શહેરમાં નકલી પોલીસના સ્વાંગમાં તોડ કરતા બે શખસોને પોલીસે ઝડપી લીધા છે. શહેરના રૈયાધાર વિસ્તારમાં શાંતિનગર ગેઇટથી આગળ સોપાન લક્ઝરીયસ બિલ્ડિંગની પાછળ ક્રિકેટનાં ગ્રાઉન્ડમાં બેઠેલા મિત્રોને પોલીસ તરીકે ઓળખ આપી રૂા.૫૦ હજારનો તોડ કરવા ગયેલા બે આરોપીઓ પરમરાજ દીલિપભાઇ માજરીયા (ઉ.વ.૨૨, રહે. માધાપર […]

અલંગમાં ભારે પવનને લીધે શિપ સ્ટીલ સ્ટ્રકચર સાથે અથડાતા દરિયામાં ઓઈલ ઢોળાયુ

ભાવનગર, 16 જુન, 2026 : Oil spilled into the sea after ship collided with steel structure જિલ્લાના અલંગ શિપ બ્રેકિંગ યાર્ડમાં લાંગરેલુ એક શિપ ભારે પવન અને દરિયાના મોજાને લીધે કિનારા પરના સ્ટીલના સ્ટ્રકચર સાથે અથડાતા શિપની ટેન્કમાંથી ઓઈલ લીકેજ થઈને દરિયામાં ઢોળાયુ હતુ.  આ બનાવની જાણ થતા જીએમબી અને જીપીસીબી સહિતની એજન્સી દ્વારા તપાસ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code