અમદાવાદમાં રબારી કોલોની નજીક BRTS રેલીંગ તોડીને કાર અથડાતા ચાલકનો બચાવ
અમદાવાદ, 16 જુન, 2026 : BRTS railing broken and crashed into car શહેરના પૂર્વ વિસ્તારમાં રબારી કોલોની ચાર રસ્તા નજીક ગત મોડી રાત્રે પૂરપાટ ઝડપે આવી રહેલા કારચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર BRTS કોરીડોરની લોખંડની રેલિંગ સાથે ધડાકાભેર અથડાઈ હતી. સ્પીડ એટલી વધારે હતી કે કાર રેલિંગ તોડીને ટ્રેકની અંદર ઘૂસી ગઈ હતી, જેના […]


