1. Home
  2. Tag "local news"

રાજકોટમાં ડિમોલિશન વખતે અધિકારીઓએ ચા-નાસ્તા, ભોજનનો 27 લાખનો ખર્ચ કર્યો

રાજકોટ, 24 જુન 2026 : RMC spent Rs 27 lakh on tea, snacks and food during demolition શહેરમાં ગત ફેબ્રુઆરી મહિનામાં મ્યુનિ.કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા શહેરના જંગલેશ્વર વિસ્તારમાં મેગા ડિમોલીશન હાથ ધર્યુ હતું. એક સપ્તાહ સુધી ચાલેલી ડિમોલિશનની કાર્યવાહી દરમિયાન 1500 જેટલા મકાનો તોડી પાડવામાં આવ્યા હતા. આ ડિમોલિશનની કાર્યવાહીમાં મ્યુનિના કર્મચારીઓ-અધિકારીઓ તથા બંદોબસ્ત માટે પોલીસ […]

સુરતના સચિન વિસ્તારમાં 42 કિલો ગાંજા સાથે ઓડિસાની ત્રણ મહિલા પકડાઈ

સુરત, 24 જુન 2026 :  3 women caught with 42 kg of ganja  શહેરના સચીન વિસ્તારમાં અંબિકાનગરના એક મકાનમાં પોલીસે બાતમીના આધારે દરોડો પાડીને ઓડિશાથી મંગાવેલા 42 કિલો ગાંજાના જથ્થા સાથે 3 મહિલા આરોપીઓની ધરપકડ કરી છે. આ મહિલાઓ ઓડિશાના ગંજામ જિલ્લામાંથી સીધો ગાંજો મંગાવીને સુરતના જાણીતા ઇન્ડસ્ટ્રિયલ અને મજૂર વર્ગ ધરાવતા વિસ્તારોમાં સપ્લાય કરતી […]

RTO ચલણના નામે આવેલી APK ફાઈલ ડાઉનલોડ કરતા જ 11,87 લાખ ઉપડી ગયા

અમદાવાદ, 24 જુન 2026 : 11.87 lakhs stolen while downloading APK file in the name of RTO challan સાયબર ગઠિયાઓ અવનવી તરકીબો અપનાવીને લોકો સાથે ફ્રોડ કરતા હોય છે. મોબાઈલ ફોન પર આરટીઓ ચલણ માટે APK ફાઈલ મોકલતા હોય છે. અને આરટીઓ ચલણ માટેની APK ફાઈલ ડાઉનલોડ કરતા મોબાઈલ ફોન હેક થઈને મોબાઈલ ફોનના એક્સેસ […]

ગુજરાતમાં ચોમાસાના આગમનની ઘડીઓ ગણાઈ છે, આજે 9 તાલુકામાં પડ્યો વરસાદ

 અમદાવાદ, 24 જુન 2026 : The countdown to the arrival of the monsoon  નૈઋત્યનું ચોમાસુ મહારાષ્ટ્રથી આગળ વધીને ગુજરાત તરફ પ્રયાણ કરી રહ્યું છે. અને આગામી 48 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં વિધિવત ચામાસાનું આગમન થશે. હાલ પ્રિ-માન્સુન એક્ટિવિટીને લીધે દક્ષિણ ગુજરાતમાં આજે સવારના 6 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધીમાં 9 તાલુકામાં વરસાદ પડ્યો છે. જેમાં સાગબારામાં […]

દસાડાના એછવાડા ગામ નજીક ટ્રક અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાતા ત્રણના મોત

સુરેન્દ્રનગર, 23 જુન, 2026 : Three killed in accident between truck and rickshaw  જિલ્લાના દસાડા નજીક આવેલા એછવાડા ગામના બસ સ્ટેન્ડ પાસે હાઈવે પર ટ્રક અને રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા રિક્ષામાં પ્રવાસ કરી રહેલા ત્રણ લોકોના ઘટનાસ્થળે મોત નીપજ્યા છે. આ અકસ્માતને લીધે આજુબાજુના લોકો દોડી આવ્યા હતા.અને પોલીસને જાણ કરાતા પોલીસ કાફલો દોડી […]

વન કર્મચારી પરના હુમલાના કેસમાં APPના ધારાસભ્ય ચૈતર વસાવાને 7 વર્ષની કેદ

રાજપીપળા, 23 જુન 2026 : APP MLA Chaitar Vasava gets 7 years in prison for attack on forest employee  નર્મદા જિલ્લાના દેડિયાપાડા વિસ્તારમાં વન વિભાગની જમીન સંબંધિત વન કર્મચારી પર હુમલાના વર્ષો જૂના કેસમાં આજે રાજપીપળા સેશન્સ કોર્ટે આમ આદમી પાર્ટી(AAP)ના ધારાસભ્ય ચૈતર વસાવા તેમજ તેમની પત્ની સહિત કુલ 9 આરોપીઓને આ કેસમાં દોષિત જાહેર […]

જુનાગઢમાં કૂવામાં પડેલા સિંહબાળને એક કલાકની જહેમત બાદ બહાર કાઢાયુ

જુનાગઢ, 23 જુન, 2026 :  Rescue of lion cub fallen in well ગીરના જંગલમાંથી સિહ અવાર-નવાર શહેરના રહેણાંક વિસ્તારો સુધી આવી જતા હોય છે. વહેલી સવારે એક સિંહબાળ શહેર નજીક ખૂલ્લા કૂવામાં ખાબક્યું હતું. સિંહબાળ કૂવામાં પડતાં જ વન વિભાગની ટીમ તાત્કાલિક એક્શનમાં આવી ગઈ હતી અને યુદ્ધના ધોરણે બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી. […]

ભાવનગરમાં મ્યુનિ.સંચાલિત શાળાઓમાં ધો, 1થી 8માં ૪૩૫૩ વિદ્યાર્થીએ પ્રવેશ મેળવ્યો

ભાવનગર, 23 જુન, 2026 : 4353 students got admission in municipal schools  શહેર અને જિલ્લામાં ખાનગી શાળાઓની ફી પરવડતી ન હોવાથી હવે વાલીઓ સરકારી અને મ્યુનિ. સ્કૂલમાં બાળકોનો પ્રવેશ મેળવી રહ્યા છે. ભાવનગરના શહેરી વિસ્તારમાં આવેલી ન.પ્રા.શિ. સમિતિ સંચાલિત ૬૯ પ્રા.શાળામાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીની સંખ્યામાં વધારો નોંધાયો છે. નવા શૈક્ષણિક સત્રમાં ધો.૧ થી ૮માં કુલ […]

વડનગરમાં PM મોદી જ્યાં ભણ્યા હતા તે શાળામાં CMએ શાળા પ્રવેશાત્સવનો પ્રારંભ કરાવ્યો

ગાંધીનગર, 23 જુન, 2026 :  School entrance ceremony મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે ‘શાળા પ્રવેશોત્સવ’ની 24મી કડીનો રાજ્ય વ્યાપી પ્રારંભ વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીએ શાળા શિક્ષણ મેળવેલી વડનગરની બી.એન. હાઈસ્કુલથી કરાવ્યો હતો. શિક્ષણ સેવા યજ્ઞ સમાન આ અભિયાન અંતર્ગત મહેસાણા જિલ્લાના વડનગરની ઐતિહાસિક બી.એન. હાઈસ્કૂલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં 390 જેટલા બાળકોનું શાળામાં નામાંકન કરવામાં આવ્યું હતું.  મુખ્યમંત્રીએ આ […]

ધ્રાંગધ્રા હાઈવે પર સ્કૂલબસ સાથે પીકઅપ વાન અથડાતા 10 વિદ્યાર્થીઓ ઘવાયા

સુરેન્દ્રનગર, 23 જુન, 2026 : 10 students injured after pickup van collides with school bus  જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના સોલડી ગામ નજીક હાઈવે પર એક સ્કૂલ બસ અને પીકઅપ બોલેરો વચ્ચે અકસ્માત સર્જાતા સ્કૂલ બસમાં સવાર 10થી વધુ વિદ્યાર્થીઓને ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓને તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતના બનાવની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code