1. Home
  2. ગુજરાતી
  3. ભારતીય શેરબજારઃ વૈશ્વિક બજારોમાં સકારાત્મક વલણોને પગલે નવી ઉંચાઈ નજીક પહોંચ્યું
ભારતીય શેરબજારઃ વૈશ્વિક બજારોમાં સકારાત્મક વલણોને પગલે નવી ઉંચાઈ નજીક પહોંચ્યું

ભારતીય શેરબજારઃ વૈશ્વિક બજારોમાં સકારાત્મક વલણોને પગલે નવી ઉંચાઈ નજીક પહોંચ્યું

0
Social Share

મુંબઈઃ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં ઘટાડાની વધતી અપેક્ષાઓ વચ્ચે વૈશ્વિક સકારાત્મક વલણને પગલે ભારતીય શેરબજાર નવી રેકોર્ડ ઊંચાઈએ ખુલ્યું હતું. BSEનો સેન્સેક્સ 337 પોઈન્ટ વધી 85 હજાર 900 નજીક તો નિફ્ટી 87 પોઈન્ટ વધી 12 મહિનાની સર્વોચ્ચ સપાટી 26 હજાર 200 નજીક કારોબાર કરી રહ્યાં છે.

આજે આઈટી શેરોમાં તેજી જયારે ઓઈલ અને ગેસના શેરોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. વાત કરીએ, કોમોડીટીની તો, આજે સોના ચાંદીના ભાવમાં સામાન્ય ઘટાડો જોવા મળી રહ્યો છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code