1. Home
  2. રાષ્ટ્રીય – National

રાષ્ટ્રીય – National

રાજ્ય નાણા પંચો માટેના ડેટાસેટ્સ પરનો અહેવાલ 8 જૂન 2026ના રોજ બહાર પાડવામાં આવશે

નવી દિલ્હી, 6 જૂન 2026: રાજ્ય નાણા પંચો માટેના ડેટાસેટ્સ પરની સમિતિનો અહેવાલ નવી દિલ્હીમાં પંચાયતી રાજ મંત્રાલય દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં 8 જૂન 2026ના રોજ બહાર પાડવાનું નક્કી કરવામાં આવ્યું છે. ભારત સરકારના મુખ્ય આર્થિક સલાહકાર ડૉ. વી. અનંત નાગેશ્વરન, પંચાયતી રાજ મંત્રાલયના સચિવ વિવેક ભારદ્વાજ અને નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ પબ્લિક ફાઇનાન્સ એન્ડ પોલિસી (NIPFP) […]

બાબાસાહેબ આંબેડકર યુનિવર્સિટીના ઉપક્રમે બિમ્સટેકની આંતરરાષ્ટ્રીય પરિષદ યોજાઈ

ગાંધીનગર, 6 જૂન 2026: ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી (BAOU) અને ભારત સરકારના વિદેશ મંત્રાલયના સંયુક્ત ઉપક્રમે “Strengthening BIMSTEC’s Role in Connectivity, Culture and Cooperation” વિષયક આંતરરાષ્ટ્રીય પરિષદનું બિમ્સટેક ડે-2026ના અવસરે ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું. બિમ્સટેકના ત્રણ દાયકાના પ્રાદેશિક સહયોગ, વિકાસ અને ભાગીદારીના યોગદાનને ઉજાગર કરતી આ પરિષદમાં બિમ્સટેકના તમામ સાત સભ્ય દેશોના પ્રતિનિધિઓએ ઉપસ્થિતિ નોંધાવી […]

અમરનાથ યાત્રા પર આતંકી હુમલાની આશંકા: 50 હજાર જવાનો સાથેનો ફુલપ્રૂફ પ્લાન તૈયાર

નવી દિલ્હી, 6 જૂન 2026: જમ્મુ-કાશ્મીરમાં આગામી ૩ જુલાઈથી પવિત્ર અમરનાથ યાત્રાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ વર્ષે યાત્રાને સંપૂર્ણપણે સુરક્ષિત અને નિર્વિઘ્ન બનાવવા માટે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે એક અભેદ્ય અને ‘ફુલપ્રૂફ’ સુરક્ષા પ્લાન તૈયાર કર્યો છે. ખુફિયા એજન્સીઓના ઇનપુટ્સ અનુસાર, કાશ્મીર ઘાટીમાં આશરે 50 જેટલા વિદેશી (પાકિસ્તાની) આતંકવાદીઓ અને ડઝનબંધ ઓવર ગ્રાઉન્ડ વર્કર્સ […]

ચાર્જશીટના દસ્તાવેજો છુપાવવા એ આરોપીના ફેર ટ્રાયલના અધિકારનું ઉલ્લંઘનઃ સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હી, 6 જૂન 2026: દેશની સર્વોચ્ચ અદાલતે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતાં સ્પષ્ટ કર્યું છે કે ગુનાના કોઈપણ આરોપીને ચાર્જશીટનો હિસ્સો હોય તેવા દસ્તાવેજો મેળવવાથી વંચિત રાખી શકાય નહીં. સુપ્રીમ કોર્ટે ભારપૂર્વક જણાવ્યું છે કે આવા મહત્વના દસ્તાવેજો આરોપીથી છુપાવવા એ બંધારણ દ્વારા આપવામાં આવેલા નિષ્પક્ષ સુનાવણીના અધિકાર પર ગંભીર અને પ્રતિકૂળ અસર કરે છે. […]

પશ્ચિમ બંગાળમાં STFના દરોડામાં હથિયારોનો મોટો જથ્થો જપ્ત

કોલકાતા, 6 જૂન 2026: પશ્ચિમ બંગાળમાં સત્તા પરિવર્તન બાદ નવી સરકાર કાયદો અને વ્યવસ્થાને પાટા પર લાવવા તેમજ ગુનેગારો સામે આકરા પગલાં લેવા માટે સતત એક્શન મોડમાં જોવા મળી રહી છે. આ દરમિયાન પશ્ચિમ બંગાળ પોલીસની સ્પેશિયલ ટાસ્ક ફોર્સને એક મોટી સફળતા સાંપડી છે. એસટીએફની ટીમે ચોક્કસ ગુપ્ત માહિતીના આધારે ઉત્તર 24 પરગણા અને દક્ષિણ […]

ભારતીય ક્રિકેટમાં મોટો ફેરબદલ: શ્રેયસ અય્યર નવો T20 કેપ્ટન, સૂર્યવંશીને ટીમમાં સ્થાન મળ્યું

મુંબઈ, 6 જૂન 2026: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના મુખ્યાલય ખાતે અજીત અગરકરની આગેવાની હેઠળની પસંદગી સમિતિની મહત્વની બેઠક પૂર્ણ થઈ છે. આ બેઠકમાં આગામી આયર્લેન્ડ પ્રવાસ, ઇંગ્લેન્ડ સામેની ટી20 શ્રેણી અને સપ્ટેમ્બરમાં યોજાનારી એશિયન ગેમ્સ માટે ભારતીય ટીમની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ પસંદગીમાં સૌથી મોટો ઉલટફેર કેપ્ટનશિપને લઈને જોવા મળ્યો છે. સૂર્યકુમાર યાદવના […]

કોકરોચ જનતા પાર્ટીના કથિત દેખાવોનો ફિયાસ્કો, મુઠ્ઠીભર વિદ્યાર્થી એકત્ર થયા 

ક્રાંતિના ફુગ્ગામાંથી હવા નીકળી, પરમિશન નહીં માંગવાના દાવા વચ્ચે “મોટા વંદા” એ ચુપચાપ ઘૂંટણ ટેકવ્યા હેમંત પરમાર દ્વારા કોકરોચ જનતા પાર્ટીના કથિત દેખાવોનો ફિયાસ્કો, મુઠ્ઠીભર વિદ્યાર્થી એકત્ર થયા હતા. છેલ્લા બે દિવસથી સોશિયલ મીડિયા પર ક્રાંતિની મસમોટી મશાલ લઈને ફરતા અને પરમિશન તો નહીં જ માંગીએના હઠાગ્રહ સાથે કૂદકા મારતા વંદાઓના મનસૂબા પર આજે આખરે […]

તમિલનાડુ: કે. અન્નામલાઈના નવા આંદોલનને 10 કલાકમાં 10 લાખ લોકોનું સમર્થન

ચેન્નઈ, 6 જૂન 2026: દક્ષિણ ભારતના રાજકારણમાં મોટા ફેરબદલના સંકેત જોવા મળી રહ્યાં છે. તમિલનાડુ ભાજપના ફાયરબ્રાન્ડ નેતા અને પૂર્વ પ્રદેશ પ્રમુખ કે. અન્નામલાઈએ શુક્રવારે સત્તાવાર રીતે ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપીને સૌને ચોંકાવી દીધા છે. કેન્દ્રીય નેતૃત્વ સાથે વૈચારિક મતભેદોને કારણે પક્ષને અલવિદા કહ્યા બાદ તેમણે તુરંત જ પોતાના નવા રાજકીય આંદોલનની […]

ગોલ્ડ રિઝર્વ પર ગેરમાર્ગે દોરતો રિપોર્ટ, આરબીઆઈના જવાબ પછી બ્લૂમબર્ગ બેકફૂટ પર

હેમંત પરમાર દ્વારા ભારતના 880.52 ટન ગોલ્ડ રિઝર્વમાં કોઈ ઘટાડો નહીં, ખોટી ગણતરીના કારણે બ્લૂમબર્ગને માફી માંગવી પડી. જ્યારે અહેવાલ ખોટો સાબિત થયો, ત્યારે તેને વધારીને રજૂ કરનારાઓ ક્યાં ગાયબ થઈ ગયા? વિશ્વની પ્રતિષ્ઠિત આર્થિક સમાચાર સંસ્થા ગણાતી બ્લૂમબર્ગને આખરે ભારત અંગે પ્રસિદ્ધ કરાયેલા પોતાના અહેવાલ માટે માફી માંગવી પડી છે. ભારતના ગોલ્ડ રિઝર્વ વિશે […]

ખાન સર ઉર્ફે ફૈસલ ખાનનો ભાંડો ફૂટ્યો, જાણો તેના ગામના લોકોએ શું કહ્યું?

પટણા, 6 જૂન 2026: ખાન સર ઉર્ફે ફૈસલ ખાનનો ભાંડો છેવટે ફૂટી ગયો છે. બિહારમાં તેના ગામ દેવરિયાના નાગરિકો જ કહે છે કે, આ માણસ શિક્ષક નથી પરંતુ માફિયા છે. એ સાથે દેવરિયામાં તેણે બનાવેલું મોટું મકાન પણ શંકાના દાયરામાં આવી ગયું છે. પટણાના શિક્ષક ફૈસલ ખાન અર્થાત ખાન સર પર હવે તેમના જ વતનના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code