1. Home
  2. Tag "Gujarati Headlines"

વાવ-થરાદ જિલ્લામાં નર્મદા કેનાલને લીધે 1.29 લાખ હેકટરને મળ્યો સિંચાઈનો લાભ

થરાદ, 8 જુન 2026 : 1.29 lakh hectares got irrigation benefit due to Narmada Canal નર્મદા યોજના સાચા અર્થમાં ગુજરાતની જીવાદોરી બની છે. નર્મદાના પાણીથી સુકો ભટ્ઠ ગણાતો રણ વિસ્તાર પણ નંદનવન સમો બની રહ્યો છે. એક સમયે ઓછાં વરસાદ, રણપ્રદેશની નજીકના અને સતત ઘટતાં ભૂગર્ભ જળસ્તરને કારણે પાણીની ગંભીર સમસ્યાથી પીડાતા વાવ-થરાદ જિલ્લાના ખેડૂતો […]

સુરેન્દ્રનગરમાં ટાગોર બાગનો વિકાસ કરાયા બાદ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો

સુરેન્દ્રનગર, 8 જુન 2026 : Tagore Bagh become a center of attraction among the people શહેરના ટાગોર બાગનું નવ સર્જન કરીને વિકાસ કરવામાં આવ્યો છે. શહેરજનો ફરવા માટે જઈ શકે એવો એકપણ બગીચો નહતો. આથી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ટાગોર બાગનો વિકાસ કરવામાં આવ્યો છે. હવે ટાગોર બાગ શહેરીજનો માટે આકર્ષમનું કેન્દ્ર બન્યો છે. ઉનાળાની ગરમી […]

નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો પણ ગ્રાન્ટેડ શાળાઓને પુસ્તકો હજુ મળ્યા નથી

સુરત, 8 જુન 2026 : Books have not yet been received by grant-aided schools ગુજરાતમાં ઉનાળાના વેકેશન બાદ આજથી સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં શિક્ષણ કાર્યનો પ્રારંભ થયો છે. ત્યારે ઘણીબધી ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં ધોરણ 9થી 12ના પાઠ્ય પુસ્તકો વિદ્યાર્થીઓને હજુ મળ્યા નથી. પાઠ્ય પુસ્તકો વિના જ શિક્ષકોએ પ્રાથમિક શૈક્ષણિક કાર્ય શરૂ કરવું […]

અમદાવાદના અસારવામાં દૂષિત પાણીના મુદ્દે સ્થાનિક રહિશોનો હોબાળો

અમદાવાદ, 8 જુન 2026 : Public uproar over contaminated water issue શહેરમાં ગોતા વિસ્તાર બાદ અસારવા વિસ્તારમાં પણ દૂષિત પાણીના મુદ્દે સ્થાનિક રહિશોએ હોબાળો મચાવ્યો હતો. રાજ્યના શહેરી વિકાસ મંત્રી અને અસારવા વિધાનસભાના ધારાસભ્ય દર્શનાબેન વાઘેલાના પોતાના જ મતવિસ્તારમાં પીવાના પાણીની ગંભીર સમસ્યાને લઈને સ્થાનિક રહીશોનો વિરોધ કર્યો છે. અસારવા વિસ્તારમાં આવેલી ભોગીલાલની ચાલીમાં છેલ્લા […]

વિસનગરમાં ભાજપના નગરસેવકે ટ્રેન નીચે પડતુ મુકી કરી આત્મહત્યા

મહેસાણા, 8 જુન 2026 : BJP corporator commits suicide by jumping under train  જિલ્લાના વિસનગરમાં ભાજપના વોર્ડ નંબર-1ના નગરસેવક દીપક મોદીએ આજે સવારે ટ્રેન નીચે પડતું મુકીને આત્મહત્યા કરતા શહેરમાં ભારે ગમગીની વ્યાપી ગઈ હતી. આ બનાવની જાણ થતાં રેલવે પોલીસ સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. અને દીપકભાઈના પરિવારજનો અને શહેર ભાજપના કાર્યકર્તાઓ પણ […]

પાલિતાણામાં શેત્રુંજ્ય પર્વત પર યાત્રિકની બેગ મોંઢામાં લઈને સિંહ ભાગ્યો

પાલિતાણા, 7 જુન,2026 : Lion runs away with pilgrim’s bag in mouth on Shetrunjya mountain જૈનોના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાલિતાણામાં શેત્રુંજ્ય પર્વત પર યાત્રિકો પદયાત્રા કરીને જઈ રહ્યા હતા. ત્યારે પગદંડી પર અચાનક સિંહ આવી જતા યાત્રિકોમાં ભાગદોડ મચી ગઈ હતી. ઘણા યાત્રિકો પોતાની પાસે રહેલી બેગ અને થેલા રસ્તા પર જ છોડીને સલામત સ્થળે ખસી […]

વડોદરા નજીક દિલ્હી એક્સપ્રેસ વે પર ઈકોકાર અને ટ્રક વચ્ચે અકસ્માતમાં 4ના મોત

 વડોદરા, 7 જુન 2026 : 4 killed in accident between ecocar and truck on Delhi Expressway   રાજ્યના ધોરી માર્ગો પર અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર વડોદરા નજીક અકસ્માતનો વધુ એક બનાવ બન્યો છે. ગઈ મોડી રાત્રે વડોદરાના સમિયાલા નજીક એક ઈકો કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા ચાર લોકોના મોત […]

લૂણાવાડામાં નશાની હાલતમાં સ્કોર્પિયોના ચાલકે ત્રણ બાળકોને અડફેટે લેતા એકનું મોત

લૂણાવાડા, 7 જુન, 2026 : Drunk Scorpio driver hits three children  મહીસાગર જિલ્લાના લુણાવાડાના આરામપુરા વિસ્તારમાં પૂરફાટ ઝડપે સ્કોર્પિયો કારના ચાલકે ત્રણ બાળકોને અડફેટે લેતા એક બાળકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે, ત્યારે અન્ય બે બાળકોને વધુ સારવાર માટે અમદાવાદ રીફર કરવામાં આવ્યા છે. આ અકસ્માતમાં સ્કોર્પિયો કારનો ચાલક નશાની હાલત હતો. એવા સ્થાનિક લોકોના […]

અંબાજી નજીક રીંછડી ગામના તળાવમાં નહાવા પડેલા 3 બાળકોના ડૂબી જતા મોત

અંબાજી, 7 જુન, 2026 :  3 children drown while bathing in the lake રાજ્યમાં સ્વિમિંગ પુલ, તળાવો અને કેનાલોમાં નહાવા પડતા ડૂબી જવાના બનાવો વધી રહ્યા છે. ત્યારે વધુ એક બનાવમાં અંબાજી નજીક પાનસા ગ્રુપ ગ્રામ પંચાયતના રીંછડી ગામના તળાવમાં નાહવા પડેલા 3 બાળકોના ડૂબી જવાથી મોત નીપજ્યા છે. મૃતકોમાં 2 સગા ભાઈઓનો પણ સમાવેશ […]

અમદાવાદના મણિનગરમાં મ્યુનિએ ખોદેલો ખાડો 15 દિવસથી ન પુરાતા અકસ્માતનો ભય

અમદાવાદ, 7 જુન, 2026 : Fear of accident as pit dug by Muni in Maninagar not filled for 15 days  શહેરના મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ અને કર્મચારીઓની લાપરવાહીને કારણે નાગરિકોને પરેશાનીનો ભોગ બનવું પડે છે. શહેરના મણિનગર વિસ્તારમાં 15 દિવસ પહેલા રોડ પર ખોદકામ કરવામાં આવ્યું હતું, ત્યારબાદ તેને અધુરુ છોડી દેવામાં આવ્યું છે. બેરીકેટ વગરના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code