
કટરાપલયમના મદુરાઈમાં હોસ્ટેલમાં આગ, બેના મોત
• આ દૂર્ઘટનામાં બે વ્યક્તિ ઘાયલ થતા હોસ્પિટલ ખસેડાયાં
• અકસ્માત સમયે 40 મહિલાઓ હાજર હતી
બેંગ્લોરઃ તમિલનાડુના મદુરાઈના કટરાપલયમની મહિલા હોસ્ટેલમાં ગુરુવારે સવારે આગ લાગી હતી. આ ઘટના સમયે હોસ્ટેલમાં 40 વિદ્યાર્થીનીઓ હાજર હતી. આ અકસ્માતમાં બે લોકોના મોત થયા છે, જ્યારે બે લોકો ઘાયલ પણ થયા છે.
દુરઈના જિલ્લા કલેક્ટર એમએસ સંગીતાએ આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હોસ્ટેલ માલિકની પૂછપરછ ચાલી રહી છે અને આ અંગે કાર્યવાહી કરવામાં આવશે.
tags:
Aajna Samachar Breaking News Gujarati Fire in hostel Gujarati Akhbar Gujarati Headlines Gujarati news Gujarati News Channel Gujarati Newspaper Gujarati Report Gujarati samachar In Katrapalayam Latest News Gujarati local news Local Samachar Lokpriya Samachar Madurai Major NEWS Mota Banav News Article News Blog News in Gujarati News Live News Updates Popular News Samachar Article Samachar Blog Samachar Live Samachar Samachar Taja Samachar two dead viral news