
જો પીસીઓડીને કારણે તમારું વજન ઘણું વધી ગયું હોય તો વજન ઘટાડવા માટે આમ કરો
પીસીઓડીની બીમારીમાં શરીરનું વજન ખુબ ઝડપથી વધવા લાગે છે. ખાલી એટલું જ નહીં બોડીમાં હોર્મોન્સ પમ અનબેલેન્સ થવા લાગે છે. આ કારણથી ઝડપથી વજન વધવા લાગે છે. પીસીઓડીમાં વઝન ઘટાડવું ખુબ જ મુશ્કેલ છે. એક્સપર્ટ મુજબ હેલ્ધી ડાયટ અને લાઈફસ્ટાઈલ દ્વારા વજન ઘટાડી શકાય છે. પણ કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.
જો તમે પીસીઓડીના દર્દી છો તો શરુઆતથી જ તમારે કેટલીક વાતોનું ધ્યાન રાખવું પડશે. પીસીઓડી દ્વારા તમારે વઝન ઘટાડવું સરળ લાગશે. પીસીઓડીમાં, જંક અને રિફાઈન્ડ ફૂડ બિલકુલ ના ખાવું જોઈએ કારણ કે તે વજન ઘટાડવામાં ખૂબ જ મુશ્કેલ બનાવે છે. તેથી ખોરાકમાં જંક ફૂડને સંપૂર્ણપણે ટાળવું જોઈએ.
પીસીઓડીમાં પેકેજ્ડ ફૂડ, રેડ મીટ અને ડેરી આઈટમ બિલકુલ ના ખાવી જોઈએ. આ તમામ પ્રિઝર્વેટિવ્સ વજનમાં તરત વધારો કરે છે. પીસીઓડીના દર્દીએ તેના ભોજનમાં વધુમાં વધુ પ્રોટીન લેવું જોઈએ. આનાથી તેમની વજન ઘટાડવું સરળ બને છે. અને ખૂબ જ ઝડપથી વજન ઘટે છે.
#PCOD#PCOS#WeightManagement#HealthyDiet#HormonalBalance#WeightLossTips#DietForPCOS#NutritionTips#HealthyLifesyle#PCODDiet#FitnessJourney#BalancedDiet#HealthyEating#PCOSAwareness#WeightLossJourney#WellnessTips#DietAndHealth#HormoneHealth#HealthyChoices#FoodAndHealth