1. Home
  2. ગુજરાતી
  3. હોંગકોંગ ઓપન સુપર-500 ટુર્નામેન્ટમાં પુરુષ સિંગલ્સની ફાઇનલમાં ભારતના લક્ષ્ય સેનનો મુકાબલો ચીનના લી-શી-ફેંગ સામે થશે
હોંગકોંગ ઓપન સુપર-500 ટુર્નામેન્ટમાં પુરુષ સિંગલ્સની ફાઇનલમાં ભારતના લક્ષ્ય સેનનો મુકાબલો ચીનના લી-શી-ફેંગ સામે થશે

હોંગકોંગ ઓપન સુપર-500 ટુર્નામેન્ટમાં પુરુષ સિંગલ્સની ફાઇનલમાં ભારતના લક્ષ્ય સેનનો મુકાબલો ચીનના લી-શી-ફેંગ સામે થશે

0
Social Share

હોંગકોંગ ઓપન સુપર-500 ટુર્નામેન્ટમાં પુરુષ સિંગલ્સની ફાઇનલમાં ભારતના લક્ષ્ય સેનનો મુકાબલો ચીનના લી-શી-ફેંગ સામે થશે. ગઈકાલે સેમિફાઇનલમાં લક્ષ્યે ચીન-તાઈપેઈના ચૌ-ટીએન-ચેનને 23-21, 22-20થી પરાજય આપ્યો હતો. બીજી સેમિફાઇનલમાં લી-શી-ફેંગે ફ્રાન્સના ક્રિસ્ટો પોપોવને 21-8, 21-19થી પરાજય આપ્યો હતો.

આજે પુરુષ ડબલ્સની ફાઇનલમાં ભારતની સાત્વિક સાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની જોડી ચીનના લિયાંગ-વેઈ-કેંગ અને વાંગ-ચાંગ જોડી સામે ટકરાશે. આ ભારતીય જોડીએ સેમિફાઇનલમાં ચીન-તાઈપેઈના બિંગ-વેઈ-લિન અને ચેન-ચેંગ-કુઆનની જોડીને 21-15થી હરાવી હતી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code