
ભારતીય વિશિષ્ટ ઓળખ સત્તામંડળએ 7 થી 15 વર્ષ સુધીના બાળકો માટે આધાર બાયોમેટ્રિક અપડેટ્સ માટેના ચાર્જ માફ કર્યા
ભારતીય વિશિષ્ટ ઓળખ સત્તામંડળએ 7 થી 15 વર્ષ સુધીના બાળકો માટે આધાર બાયોમેટ્રિક અપડેટ્સ માટેના ચાર્જ માફ કરી દીધા છે.
એક નિવેદનમાં, ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયે જણાવ્યું કે આ વય જૂથ માટે ફરજિયાત બાયોમેટ્રિક અપડેટ (MBU) ચાર્જ માફ કરવાનો નિર્ણય પહેલી ઓક્ટોબરથી અમલમાં આવી ગયો છે અને એક વર્ષ માટે અમલમાં રહેશે. આ નિર્ણયથી દેશભરના આશરે છ કરોડ બાળકોને લાભ થવાની અપેક્ષા છે.
tags:
Aadhaar biometric updates Aajna Samachar Breaking News Gujarati Charges waived Children aged 7 to 15 Gujarati Akhbar Gujarati Headlines Gujarati news Gujarati News Channel Gujarati Newspaper Gujarati Report Gujarati samachar Latest News Gujarati local news Local Samachar Lokpriya Samachar Major NEWS Mota Banav News Article News Blog News in Gujarati News Live News Updates Popular News Samachar Article Samachar Blog Samachar Live Samachar Samachar Taja Samachar Unique Identification Authority of India viral news