IS ના તાલીમ કેન્દ્રો પાકિસ્તાનમાં કાર્યરત હોવાનો અફઘાની મીડિયાનો દાવો
અફઘાન લશ્કરી વિશ્લેષકોનો દાવો છે કે ઇસ્લામિક સ્ટેટ આતંકવાદી સંગઠનના તાલીમ કેન્દ્રો પાકિસ્તાનમાં કાર્યરત છે. અફઘાન મીડિયા અનુસાર, પાકિસ્તાન દ્વારા વારંવાર ઇનકાર કરવા છતાં, ISIS-ખોરાસનને હજુ પણ ત્યાં સુરક્ષિત આશ્રયસ્થાનો અને સક્રિય નેટવર્ક જાળવી રાખ્યા છે.
સુરક્ષા સૂત્રોના અનુસાર નુસરત અથવા અબુ ઝાર તરીકે ઓળખાતા ISIS-K ના એક વરિષ્ઠ વ્યક્તિનું તાજેતરમાં પેશાવરમાં મોત થયું હતું – જે પાકિસ્તાનમાં જૂથની હાજરી દર્શાવે છે. માનવામાં આવે છે કે નુસરતે 2022 અને 2023 દરમિયાન કાબુલમાં હુમલાઓનું આયોજન કરવામાં ભૂમિકા ભજવી હતી અને પાકિસ્તાનમાં જૂથના કેન્દ્રનું નેતૃત્વ કર્યું હતું
tags:
Aajna Samachar Afghan media Breaking News Gujarati Claim Gujarati Akhbar Gujarati Headlines Gujarati news Gujarati News Channel Gujarati Newspaper Gujarati Report Gujarati samachar IS training centers Latest News Gujarati local news Local Samachar Lokpriya Samachar Major NEWS Mota Banav News Article News Blog News in Gujarati News Live News Updates Operations pakistan Popular News Samachar Article Samachar Blog Samachar Live Samachar Samachar Taja Samachar viral news


