1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત હાઇકોર્ટમાં 7 નવા જસ્ટિસની નિમણૂકને રાષ્ટ્રપતિની મંજૂરી
ગુજરાત હાઇકોર્ટમાં 7 નવા જસ્ટિસની નિમણૂકને રાષ્ટ્રપતિની મંજૂરી

ગુજરાત હાઇકોર્ટમાં 7 નવા જસ્ટિસની નિમણૂકને રાષ્ટ્રપતિની મંજૂરી

0
Social Share
  • સુપ્રીમ કોર્ટે કોલેજિયમની નિમણૂકની ભલામણને મંજૂરી
  • હાઈકોર્ટમાં ન્યાયમૂર્તિઓની સંખ્યામાં 38 થશે

અમદાવાદઃ ભારતના રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુ દ્વારા સુપ્રીમ કોર્ટે કોલેજિયમની 7 જજોની નિમણૂકની ભલામણને મંજૂરી આપી હતી.

ગુજરાત હાઇકોર્ટને 7 નવા જસ્ટિસ મળ્યા છે. ભારતના રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુ દ્વારા સુપ્રીમ કોર્ટે કોલેજિયમની 7 જજોની નિમણૂકની ભલામણને મંજૂરી આપી હતી. અગાઉ હાઇકોર્ટમાં 31 જસ્ટિસ હતા, પરંતુ હવે દિપક વ્યાસ, ઉત્કર્ષ દેસાઇ સહિત 7 નવા જસ્ટિસ મળતાં આ સંખ્યા વધીને 38 થઇ ગઇ છે. નવા નિમણૂક કરાયેલા તમામ જસ્ટિસ આગામી દિવસોમાં શપથ લેશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code