1. Home
  2. ગુજરાતી
  3. ભારતની મહિલા ક્રિકેટ ટીમ ઈંગ્લેન્ડનો પ્રવાસ કરશે, T20 અને વન ડે સીરિઝ રમશે
ભારતની મહિલા ક્રિકેટ ટીમ ઈંગ્લેન્ડનો પ્રવાસ કરશે, T20 અને વન ડે સીરિઝ રમશે

ભારતની મહિલા ક્રિકેટ ટીમ ઈંગ્લેન્ડનો પ્રવાસ કરશે, T20 અને વન ડે સીરિઝ રમશે

0
Social Share

નવી દિલ્હીઃ મહિલા કિકેટ માં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચોની ટી20 અને ત્રણ વનડે મેચોની સીરીઝ યોજાશે. ભારતીય મહિલા કિકેટ ટીમ ઈંગ્લેન્ડ ના પ્રવાસે જશે અને હરમનપ્રિતકૌર ભારતની કપ્તાની સંભાળશે.બીસીસીઆઈ એ ભારત અને ઈંગ્લેન્ડ સીરીઝ પૂણઁ શેડ્યુલ બહાર પાડ્યો છે. ભારતીય મહિલા ટીમ અને ઈંગ્લેન્ડ વચ્ચે જુન2025 થી સીરીઝ યોજાશે.

મહિલા કિક્રેટ માં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટી20અને ત્રણ વન ડે મેચોની સીરીઝ યોજાશે. ટી20સીરીઝ ની પહેલી મેચ 28જુન ઈંગ્લેન્ડના આઈ ફોર ટ્રેન્ટ બ્રિજ, નાટિંઘમ શહેરમાં યોજાશે. બીજી ટી20મેચ 1જુલાઈએ બ્રિસ્ટલમાં, ત્રીજી ટી20મેચ 4જુલાઈ એ લંડનમાં, ચોથી ટી20મેચ 9જુલાઈએ મેન્ચેસ્ટરમાં અનેપાંચમી ટી20મેચ 12જુલાઈએ એડબસ્ટનમાં યોજાશે. આજ રીતે ODIનો પણ શેડયુલ જાહેર કર્યું છે. પહેલી મેચ 16 જુલાઈએ સાઉથેમ્પટન, બીજી વન ડે 19 જુલાઈએ લોડ્સ અને ત્રીજી વન ડે 22 જુલાઈએ ચેસ્ટન-લીસ્ટ્રીમાં રમાશે.

#WomensCricket #IndiaVsEngland #CricketSeries #T20Cricket #ODICricket #HarmanpreetKaur #BCCI #CricketSchedule #WomenInSports #CricketNews #CricketFans #SportsUpdates #CricketFixtures #WomenCricketSeries #Cricket2025 #InternationalCricket #CricketMatches #EnglandTour #CricketSchedules #WomenCricketIndia #CricketLovers #SportsEvents #CricketSeason #TeamIndia #TeamEngland

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code