1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. પી. ડી. પંડ્યા મહિલા કોમર્સ કોલેજમાં બી. કોમ સેમ-૧ની વિદ્યાર્થિનીઓ માટે ઓરિએન્ટેશન પ્રોગ્રામ યોજાયો
પી. ડી. પંડ્યા મહિલા કોમર્સ કોલેજમાં બી. કોમ સેમ-૧ની વિદ્યાર્થિનીઓ માટે ઓરિએન્ટેશન પ્રોગ્રામ યોજાયો

પી. ડી. પંડ્યા મહિલા કોમર્સ કોલેજમાં બી. કોમ સેમ-૧ની વિદ્યાર્થિનીઓ માટે ઓરિએન્ટેશન પ્રોગ્રામ યોજાયો

0
Social Share

ગાંધીનગરઃ પી. ડી. પંડ્યા મહિલા કોમર્સ કોલેજ, અમદાવાદમાં 2025-26 માટે નવા પ્રવેશીત બી. કોમ સેમ-૧ની વિદ્યાર્થિનીઓ માટે “આગમન-2025-26” ઓરિએન્ટેશન કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમની શરૂઆત સર્વધર્મ પ્રાર્થના સાથે થઈ હતી.

પ્રિન્સીપાલ ડૉ. જે. આર. પટેલે સ્વાગત સંબોધન આપ્યું જ્યારે વિવિધ પ્રોફેસરો દ્વારા NEP, વિષય, પરીક્ષા પદ્ધતિ અને સહ-પાઠ્ય પ્રવૃત્તિઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. સાંસ્કૃતિક, NSS અને રમતોની પ્રવૃત્તિઓની પણ માહિતી આપી. અંતે આભારવિધિ અને રાષ્ટ્રીય ગાન સાથે કાર્યક્રમ પૂર્ણ થયો હતો.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code