1. Home
  2. ગુજરાતી
  3. ભારત માં ઈ-કોમર્સ પ્લેટફોર્મ સામે માનક બ્યુરોની કાર્યવાહી
ભારત માં ઈ-કોમર્સ પ્લેટફોર્મ સામે માનક બ્યુરોની કાર્યવાહી

ભારત માં ઈ-કોમર્સ પ્લેટફોર્મ સામે માનક બ્યુરોની કાર્યવાહી

0
Social Share

નવી દિલ્હીઃ ભારતીય માનક બ્યુરોએ અસુરક્ષિત બિન-પ્રમાણિત ઉત્પાદનો વેચતા ઈ-કોમર્સ પ્લેટફોર્મ સામે કાર્યવાહી કરી.
બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ – BISએ લખનૌ, ગુરુગ્રામ અને દિલ્હી જેવા અનેક શહેરોમાં એમેઝોન અને ફ્લિપકાર્ટ સહિત મુખ્ય ઇ-કોમર્સ પ્લેટફોર્મના અનેક વેરહાઉસ પર તપાસ અને જપ્તીની કામગીરી હાથ ધરી હતી.

દેખરેખ દરમિયાન, BISને જાણવા મળ્યું છે કે એમેઝોન, ફ્લિપકાર્ટ, મીશો, મિન્ત્રા, બિગ બાસ્કેટ જેવા ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર ઘણી બિનપ્રમાણિત પ્રોડક્ટ્સ વેચાઈ રહી છે. અમારા સંવાદદાતા જણાવે છે કે આ ઝુંબેશનો હેતુ અસુરક્ષિત અને અપ્રમાણિત ઉત્પાદનોના વિતરણને રોકવાનો છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code