1. Home
  2. Agency News

Agency News

TCS – લેન્સકાર્ટ બાદ હવે નાગપુરના NGOમાં ધર્માંતર કાંડ, આરોપી રિયાજ ફાજિલની ધરપકડ

નાગપુર, 20 એપ્રિલ, 2026: TCS – લેન્સકાર્ટ બાદ હવે નાગપુરના NGOમાં ધર્માંતર માટે દબાણ કરવાનો અને મહિલા હિન્દુ કર્મચારીઓ સાથે બિભત્સ હરકતો કરવાનો કિસ્સા બહાર આવ્યો છે. આ કેસમાં એક પીડિત યુવતીની ફરિયાદ બાદ એનજીઓ ચલાવનાર આરોપી રિયાજ ફાજિલ કાઝીની ધરપકડ કરવામાં આવી છે. નાગપુરમાં એક NGO પ્રમુખ રિયાઝ ફાઝિલ કાઝી પર યૌન શોષણ અને […]

કાશ્મીરી અલગતાવાદી શબ્બીર અહમદ શાહની ધરપકડ, NIA કોર્ટમાં રજૂ કરવામાં આવશે

શ્રીનગર, 18 એપ્રિલ, 2026: કાશ્મીરી અલગતાવાદી શબ્બીર અહમદ શાહની ધરપકડ કરી લેવામાં આવી છે. આ આતંકી સમર્થકને જમ્મુની NIA કોર્ટમાં રજૂ કરવામાં આવશે તેમ મીડિયા અહેવાલોમાં જણાવવામાં આવ્યું છે. રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) એ જમ્મુ-કાશ્મીરના 1996ના એક કેસમાં કાશ્મીરી અલગતાવાદી નેતા શબ્બીર અહેમદ શાહની ધરપકડ કરી છે. નવી દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટના સ્પેશિયલ જજ પ્રશાંત […]

પાકિસ્તાનમાં 100 શહેરોમાં ખેડૂતોનું વિરોધ પ્રદર્શન, જાણો શું માગણી કરી રહ્યા છે?

ઇસ્લામાબાદસ 18 એપ્રિલ, 2026: પાકિસ્તાનમાં 100 શહેરોમાં ખેડૂતોનું વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. વિવિધ પડતર માગણીઓ સાથે લાખો ખેડૂતો રસ્તા પર ઉતર્યા હોવાનું પાકિસ્તાની મીડિયાના અહેવાલોમાં જણાવવામાં આવ્યું છે. પાકિસ્તાનમાં શુક્રવારે ખેડૂતોએ દેશભરમાં મોટા પાયે વિરોધ પ્રદર્શનો કર્યા. આ પ્રદર્શન ‘આંતરરાષ્ટ્રીય ખેડૂત સંઘર્ષ દિવસ’ ના અવસરે પાકિસ્તાન કિસાન રાબિતા કમિટી (PKRC) ના આહ્વાન પર આયોજિત કરવામાં […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાત્રે 8.30 વાગ્યે રાષ્ટ્રજોગ સંબોધન કરશે, મહિલા અનામત ખરડા વિશે બોલી શકે છે

નવી દિલ્હી, 18 એપ્રિલ, 2026 – વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે શનિવારે રાત્રે 8.30 વાગ્યે રાષ્ટ્રને સંબોધન કરવાના છે. એવું માનવામાં આવી રહ્યું છે કે, શુક્રવારે લોકસભામાં નારી શક્તિ અભિનંદન ખરડો પસાર નહીં થઈ શક્યો એ સંદર્ભે વડાપ્રધાન રાષ્ટ્ર સમક્ષ ભાજપ-એનડીએનું વલણ રજૂ કરશે. ગુરુવાર અને શુક્રવાર એમ બે દિવસ સુધી લોકસભામાં નારી શક્તિ અભિનંદન ખરડો અર્થાત […]

સરકારી કર્મચારીઓના DAમાં બે ટકાનો વધારો, કેબિનેટનો નિર્ણય

નવી દિલ્હી, 18 એપ્રિલ, 2026 – સરકારી કર્મચારીઓના DAમાં બે ટકાનો વધારો કરવાનો કેબિનેટ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. તે સાથે દેશના 1.19 કરોડ કર્મચારીઓ અને પેન્શનરો જેની 3 મહિનાથી વધુ સમયથી રાહ જોઈ રહ્યા હતા, તે સારા સમાચાર આજે શનિવાર, 18 એપ્રિલના રોજ આવી ગયા છે. કેન્દ્રીય કેબિનેટે કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થા (DA) અને […]

અમૃતા ફડણવીસનો દાવો: એક્સિસ બેંકમાં પણ TCS જેવું જ થયું હતું

નાગપુર, 18 એપ્રિલ, 2026 – ટાટા કંપનીમાં જેહાદીઓ હિન્દુ કર્મચારીઓને, ખાસ કરીને મહિલાઓને દબડાવીને ધર્માંતરનો ધંધો કરી રહ્યા છે એ વાત ઉજાગર થયા પછી મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના પત્નીએ એક ચોંકાવનારો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે, એક્સિસ બેંકમાં પણ આવી ઘટના બની ચૂકી છે. નાગપુરમાં આયોજિત એક કાર્યક્રમમાં અમૃતા ફડણવીસે નાસિકસ્થિત ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ […]

મહિલા અનામત ખરડો લોકસભામાં પસાર કરાવવામાં સરકાર નિષ્ફળ

નવી દિલ્હી, 17 એપ્રિલ, 2026 – મહિલા અનામત ખરડો લોકસભામાં પસાર કરાવવામાં સરકાર નિષ્ફળ ગઈ છે. લોકસભામાં શુક્રવારે મહિલા અનામત સાથે જોડાયેલા બિલ પર મતદાન કરવામાં આવ્યું હતું. આ પહેલા મહિલા અનામત બિલ અને પરિસીમન બિલ પર લાંબી ચર્ચા ચાલી હતી અને વિપક્ષ દ્વારા આ બિલોનો સતત વિરોધ કરવામાં આવ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને […]

રાહુલ ગાંધી વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવા હાઈકોર્ટનો આદેશ, જાણો શું છે મામલો?

લખનૌ, 17 એપ્રિલ, 2026: અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ ખંડપીઠે આજે રાહુલ ગાંધી વિરુદ્ધ બેવડી નાગરિકતા સાથે જોડાયેલા મામલામાં ગુનો નોંધવાનો આદેશ આપ્યો છે. કોર્ટે સ્પષ્ટપણે જણાવ્યું છે કે રાજ્ય સરકાર કાં તો પોતે આ બાબતની તપાસ કરે અથવા કેન્દ્રીય એજન્સીને તપાસ સોંપે, કારણ કે આ ગંભીર આરોપો તપાસનો વિષય છે. રાયબરેલી ટ્રાયલ કોર્ટ દ્વારા અરજી ફગાવી […]

આતંકી શાહીનનો દોરીસંચાર અને ટીસીએસની એચઆર નિદા ખાન દ્વારા અમલ?

નવી દિલ્હી, 17 એપ્રિલ, 2026: નાસિકસ્થિત ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (TCS)માં વર્ષો સુધી ચાલતા રહેલા ધર્માંતરના કાવતરા કેસમાં હવે રોજેરોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. મીડિયા અહેવાલો અનુસાર HR એક્ઝિક્યુટિવ નિદા ખાનના પાકિસ્તાની આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદની આતંકી ડો. શાહીન શાહિદ સાથેના જોડાણની તપાસ કરવા દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ નાસિક જઈ શકે છે. નિદા ખાન પર ઉત્પીડન […]

TCSમાં બેઠેલા જેહાદીઓ અંગે વધુ એક ખુલાસો, પીડિત હિન્દુ પુરુષ કર્મચારીએ જણાવી વ્યથા…

નવી દિલ્હી, 17 એપ્રિલ, 2026: TCSમાં બેઠેલા જેહાદીઓ અંગે વધુ એક ગંભીર ખુલાસો થયો છે. કંપનીમાં કામ કરતા એક પીડિત હિન્દુ પુરુષ કર્મચારીએ તેની આપવીતી પોલીસ સમક્ષ જણાવી છે જે એ હદે અપરાધિક ગુનો બને છે કે સમગ્ર કંપની ઉપર જ પ્રતિબંધ આવી શકે. ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (TCS) ની નાસિક બ્રાન્ચ ફરી એકવાર ગંભીર આરોપોને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code