Homeગુજરાતીજુનિયર એશિયા કપ મહિલા હોકી ટુર્નામેન્ટઃ સેમિફાઇનલમાં ભારતનો મુકાબલો જાપાન સામે

જુનિયર એશિયા કપ મહિલા હોકી ટુર્નામેન્ટઃ સેમિફાઇનલમાં ભારતનો મુકાબલો જાપાન સામે

નવી દિલ્હીઃ જુનિયર એશિયા કપ મહિલા હોકી ટુર્નામેન્ટની પ્રથમ સેમિફાઇનલમાં આજે ભારતનો મુકાબલો જાપાન સામે થશે. ઓમાનના મસ્કતમાં રમાનારી આ મેચ ભારતીય સમય અનુસાર સાંજે છ વાગ્યાથી શરૂ થશે.

ભારતે ગુરુવારે થાઈલેન્ડને 9-0થી હરાવીને સેમિફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. આ જીત સાથે ભારત આવતા વર્ષે ચિલીમાં યોજાનારા FIH જુનિયર મહિલા હોકી વિશ્વ કપ માટે પણ ક્વોલિફાય થઈ. આજે બીજી સેમિફાઇનલમાં ચીનનો મુકાબલો દક્ષિણ કોરિયા સામે થશે.

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img