Homeગુજરાતીગુજરાતદિવંગત પ્રચારકોની પ્રેરક જીવનગાથા ‘પ્રેરણાકુંજ’ પુસ્તકનું વિમોચન કરાશે

દિવંગત પ્રચારકોની પ્રેરક જીવનગાથા ‘પ્રેરણાકુંજ’ પુસ્તકનું વિમોચન કરાશે

અમદાવાદઃ સાહિત્ય સાધના ટ્રસ્ટ દ્વારા દિવંગત પ્રચારકોની જીવનગાથા “પ્રેરણાકુંજ” પુસ્તકનું તા. 17મી સપ્ટેમ્બરના રોજ સાંજે 6 કલાકે અમદાવાદ શહેરના પાલડી વિસ્તારમાં આવેલા ટાગોર હોલમાં વિમોચન કરવામાં આવશે. આ પુસ્તકનું વિમોચન સુરેશજી સોનીના હસ્તે કરવામાં આવશે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં દિવંગત પ્રચાકરોના પરિવારજનો, લેખકો સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular