
મહિલા ક્રિકેટમાં, ભારતે ટ્રેન્ટ બ્રિજ ખાતે પાંચ મેચની શ્રેણીની પ્રથમ ટી-20 મેચમાં ઇંગ્લેન્ડને 97 રનથી હરાવ્યું
મહિલા ક્રિકેટમાં, ભારતે ગઈકાલે રાત્રે નોટિંગહામના ટ્રેન્ટ બ્રિજ ખાતે પાંચ મેચની શ્રેણીની પ્રથમ ટી-20 મેચમાં ઇંગ્લેન્ડને 97 રનથી હરાવ્યું હતું. ભારતે નિર્ધારિત 20 ઓવરમાં પાંચ વિકેટે 210 રન બનાવ્યા હતા. સ્મૃતિ મંધાનાએ 62 બોલમાં 112 રન બનાવી ટી-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાની પ્રથમ સદી નોંધાવી હતી.હર્લીન દેઓલે 43 રન બનાવ્યા હતા. ઇંગલેન્ડ વતી લૌરેન બેલે ત્રણ વિકેટ ઝડપી હતી.
જવાબમાં ઇંગલેન્ડ 14.5 ઓવરમાં 113 રન બનાવી ઓલઆઉટ થઈ ગયું હતું. બ્રન્ટે 42 બોલમાં 66 રન કર્યા હતા. ભારત વતી શ્રી ચારાણીએ ચાર વિકેટ લીધી હતી. સ્મૃતિ મંધાનાને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યા હતા.
tags:
Aajna Samachar Breaking News Gujarati defeated england First T20I Five-match series Gujarati Akhbar Gujarati Headlines Gujarati news Gujarati News Channel Gujarati Newspaper Gujarati Report Gujarati samachar india Latest News Gujarati local news Local Samachar Lokpriya Samachar Major NEWS Mota Banav News Article News Blog News in Gujarati News Live News Updates Popular News Samachar Article Samachar Blog Samachar Live Samachar Samachar Taja Samachar Trent Bridge viral news Women's cricket