
PixxelSpace દ્વારા ભારતનો પ્રથમ ખાનગી ઉપગ્રહ સમૂહ ભારતના યુવાનોની અસાધારણ પ્રતિભા દર્શાવે છે: પીએમ
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટિપ્પણી કરી કે PixxelSpace દ્વારા ભારતનો પ્રથમ ખાનગી ઉપગ્રહ સમૂહ ભારતના યુવાનોની અસાધારણ પ્રતિભા દર્શાવે છે. મોદીએ જણાવ્યું હતું કે તે અવકાશ ઉદ્યોગમાં આપણા ખાનગી ક્ષેત્રની વિસ્તરતી ક્ષમતાઓને પ્રકાશિત કરે છે.
પ્રધાનમંત્રી X પર પોસ્ટ કર્યું કે, “@PixxelSpace દ્વારા ભારતનો પ્રથમ ખાનગી ઉપગ્રહ નક્ષત્ર ભારતના યુવાનોની અસાધારણ પ્રતિભા દર્શાવે છે અને અવકાશ ઉદ્યોગમાં આપણા ખાનગી ક્ષેત્રની વિસ્તરતી ક્ષમતાઓને પ્રકાશિત કરે છે.”
tags:
Aajna Samachar Breaking News Gujarati extraordinary talent First Group India Gujarati Akhbar Gujarati Headlines Gujarati news Gujarati News Channel Gujarati Newspaper Gujarati Report Gujarati samachar india Latest News Gujarati local news Local Samachar Lokpriya Samachar Major NEWS Mota Banav News Article News Blog News in Gujarati News Live News Updates PixelSpace PM Popular News Private Satellite Samachar Article Samachar Blog Samachar Live Samachar Samachar showing Taja Samachar viral news Youth