વિશ્વમાં વાઘનું પ્રથમ સફળ વૈજ્ઞાનિક સ્થળાંતર ભારતની મોટી ઉપલબ્ધિ: ભૂપેન્દ્ર યાદવ

નવી દિલ્હી, 29 જૂન 2026: ભારતે 2022 સુધીમાં જંગલી વાઘની વસ્તી બમણી કરવાના સેન્ટ પીટર્સબર્ગ ઘોષણાના લક્ષ્યને સફળતાપૂર્વક પ્રાપ્ત કર્યું છે. કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે જણાવ્યું હતું કે વાઘ સંરક્ષણ એ ફક્ત એક પ્રજાતિનું રક્ષણ કરવા વિશે નથી, પરંતુ વાઘના નિવાસસ્થાનનો ભાગ બનેલા જંગલો, ભીનાશવાળી જમીન અને સમૃદ્ધ જૈવવિવિધતાને બચાવવા વિશે પણ છે. વાઘ […]

અમેરિકા સાથે ડીલ છતાં હોર્મુઝ સ્ટેટ પર ઈરાનનો કંટ્રોલ, ગલ્ફમાં યુદ્ધ જેવો તણાવ યથાવત

તેહરાન, 29 જૂન 2026: અમેરિકા અને ઈરાન વચ્ચે અગાઉ થયેલી ઐતિહાસિક સમજૂતી છતાં બંને પરંપરાગત હરીફ દેશો વચ્ચેનો સૈન્ય અને રણનીતિક તણાવ ઓછો થવાનું નામ નથી લઈ રહ્યો. આ દરમિયાન તેહરાને રણનીતિક રીતે અત્યંત સંવેદનશીલ અને વૈશ્વિક વેપારની જીવાદોરી સમાન હોર્મુઝ જળડમરુમધ્યને લઈને પોતાનું વલણ સ્પષ્ટ કરી દીધું છે. ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાગચીએ સત્તાવાર […]

મોરેશિયસના પીએમ રામગુલામ સાથે પ્રધાનમંત્રી મોદીની મુલાકાત

નવી દિલ્હી, 29 જૂન 2026: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે(28 જૂન) સેશેલ્સની રાજધાનીમાં મોરેશિયસના પ્રધાનમંત્રી નવીનચંદ્ર રામગુલામ સાથે મુલાકાત કરી અને તેમના દ્વિપક્ષીય સંબંધોના તમામ પાસાઓ પર ચર્ચા કરી હતી. નવેમ્બર 2024માં રામગુલામે પદભાર સંભાળ્યા બાદ પ્રધાનમંત્રી મોદીની તેમની સાથેની આ ચોથી મુલાકાત હતી. વિદેશ મંત્રાલમે જણાવ્યું હતું કે, સેશેલ્સના ગોલ્ડન જ્યુબિલી નેશનલ ડેની ઉજવણીના પ્રસંગે […]

એનઆઈએમસીજેએ ભારતની ટોચની ૧૦ ઉભરતી મીડિયા કોલેજોમાં સ્થાન મેળવ્યું

ગુજરાતમાંથી આ સ્થાન પ્રાપ્ત કરનારી એકમાત્ર સંસ્થા મીડિયા શિક્ષણ સંસ્થા અમદાવાદ, 29 જૂન, 2029: – એનઆઈએમસીજેએ ભારતની ટોચની ૧૦ ઉભરતી મીડિયા કોલેજોમાં સ્થાન મેળવ્યું છે. ગુજરાતમાંથી આ સ્થાન પ્રાપ્ત કરનાર તે એકમાત્ર મીડિયા શિક્ષણ સંસ્થા છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ માસ કમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમ (NIMCJ), અમદાવાદે પોતાની શ્રેષ્ઠતાની યાત્રામાં વધુ એક ગૌરવપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. ઇન્ડિયા […]

અમદાવાદમાં કાલે ભગવાન જગન્નાથજીની જળયાત્રા યોજાશે, રથયાત્રાની તૈયારીઓ શરૂ

અમદાવાદ, 28 જુન 2026 : JAL YATRA  of  Lord Jagannathji will be held tomorrow, શહેરમાં આગામી તા. 16મી જુલાઈને અષાઢી બીજના દિને ભગવાન જગદિશ, બહેન સુભદ્રાજી, અને મોટાભાઈ બલરામજી પરિક્રમાએ નિકળશે. ભગવાનની રથયાત્રાને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે કાલે સોમવારે ભગવાનની જળયાત્રા નીકળશે અને ત્યાર પછી ભગવાન જગન્નાથ વાજતે ગાજતે મામાના ઘરે જશે. ભગવાનની […]

અમદાવાદના શેલામાં બે કાર વચ્ચે અકસ્માત, એરબેગ ખૂલી જતા કોઈ જાનહાની નહીં

અમદાવાદ, 28 જુન 2026 : Accident between two cars in Shela શહેરમાં પૂરફાટ દાડતા વાહનોને લીધે અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે વધુ એક અકસ્માતનો બનાવ એસ જી હાઇવેથી વીઆઇપી સર્કલને જોડતા રોડ ઉપર બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. યોગ સર્કલ ચાર રસ્તા પાસે મર્સિડીઝની જોરદાર ટક્કર વાગતા કિયા કાર રોડની સાઈડમાં જતી રહી […]

સેશેલ્સે પીએમ મોદીને દેશના સર્વોચ્ચ પર્યાવરણીય પુરસ્કાર ‘ગાર્ડિયન ઓફ ધ બ્લુ હોરાઇઝન’ થી સન્માનિત કર્યા

નવી દિલ્હી, 28 જૂન 2026: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સેશેલ્સના રાષ્ટ્રપતિ પેટ્રિક હર્મિનીએ આજે ​​રાજધાની વિક્ટોરિયામાં દ્વિપક્ષીય વાટાઘાટો કરી. બંને નેતાઓએ દ્વિપક્ષીય સહયોગના વિવિધ ક્ષેત્રોની સમીક્ષા કરી અને પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર ચર્ચા કરી. કૃષિ, નાણાં, અવકાશ અને આરોગ્ય સહિત અનેક ક્ષેત્રોમાં કરારોનું આદાન-પ્રદાન કરવામાં આવ્યું. સેશેલ્સે પ્રધાનમંત્રી મોદીને ટકાઉ વિકાસ અને લીલા વિકાસના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code