અમદાવાદના કલગી ક્રોસ રોડ પર મોડી રાતે બેફામ ગતિએ કારે ઈકોકારને મારી ટક્કર

અમદાવાદ, 27 એપ્રિલ 2026: A speeding car hit an eco-car  શહેરના કલગી ચાર રસ્તા પાસે ગઈ મોડી રાત્રે પૂરપાટ ઝડપે કારના ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા ઈકાકારને ટક્કર મારતા ઈકાકાર રોડ પર પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતમાં ઈકોમાં સવાર એક મહિલા અને પુરુષને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. શહેરના કલગી ચાર […]

ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે ઐતિહાસિક FTA પર હસ્તાક્ષર: નિકાસકારોને મળશે 100 ટકા ડ્યુટી ફ્રી એન્ટ્રી

નવી દિલ્હી, 27 એપ્રિલ 2026: ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોમાં સોમવારે એક નવા સુવર્ણ યુગનો પ્રારંભ થયો છે. બંને દેશોએ ઐતિહાસિક મુક્ત વ્યાપાર સમજૂતી (એફટીએ) પર હસ્તાક્ષર કર્યા છે, જે વ્યાપાર, રોકાણ અને રોજગારના ક્ષેત્રમાં ક્રાંતિકારી પરિવર્તન લાવશે. કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલ અને ન્યુઝીલેન્ડના મંત્રી ટોડ મેક્લેની હાજરીમાં આ કરારને આખરી ઓપ આપવામાં […]

અમદાવાદમાં શ્યામલ નજીક શાંગરીલા-2 આર્કેડમાં ભીષણ આગ, અનેક વાહનો બળીને ખાક

અમદાવાદ, 27 એપ્રિલ 2026: Massive fire breaks out in Shangrila-2 Arcade near Shyamal   શહેરના શ્યામલ ચાર રસ્તા પાસે આવેલા શાંગરીલા-2 આર્કેડમાં ગ્રાઉન્ડ ફ્લોર પર આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી, આગ ધીમે ધીમે વિકરાળ બની અને બહારના ભાગે આવેલા પાર્કિંગમાં અને ઉપરના માળે પહોંચી ગઈ હતી. આગની જાણ થતાં લોકોના ટોળાં ઉમટ્યા હતા. અને ફારબ્રિગેડને […]

પશ્ચિમ એશિયામાં શાંતિની આશા: ઈરાનનો અમેરિકાને ટુ-સ્ટેપ શાંતિ પ્રસ્તાવ

તેહરાન, 27 એપ્રિલ 2026: પશ્ચિમ એશિયામાં સતત વધી રહેલા તણાવ અને થંભી ગયેલી શાંતિ વાટાઘાટો વચ્ચે ઈરાને અમેરિકા સમક્ષ એક નવો અને મહત્વપૂર્ણ ‘બે-તબક્કાનો’ શાંતિ પ્રસ્તાવ રજૂ કર્યો છે. આ પ્રસ્તાવ પાકિસ્તાની મધ્યસ્થીઓ દ્વારા વોશિંગ્ટન સુધી પહોંચાડવામાં આવ્યો છે. અમેરિકન ન્યૂઝ આઉટલેટ ‘એક્સિયોસ’ના અહેવાલ મુજબ, ઈરાને આ યોજનામાં હોર્મુઝની સામુદ્રધુની ખોલવા અને પ્રાદેશિક યુદ્ધનો અંત […]

ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે ઐતિહાસિક FTAને PM લક્સને ખુશી વ્યક્ત કરી

નવી દિલ્હી, 27 એપ્રિલ 2026: ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે આર્થિક સંબંધોના નવા યુગની શરૂઆત થઈ છે. સોમવારે બંને દેશોએ ઐતિહાસિક મુક્ત વ્યાપાર સમજૂતી (એફટીએ) પર હસ્તાક્ષર થશે. આ સમજૂતી અંગે ખુશી વ્યક્ત કરતા ન્યુઝીલેન્ડના વડાપ્રધાન ક્રિસ્ટોફર લક્સને જણાવ્યું હતું કે, દાયકાઓ સુધી લોકો કહેતા હતા કે આ ડીલ શક્ય નથી, પરંતુ આજે તે હકીકત બની […]

ઉત્તર ભારતમાં કાળઝાળ ગરમીથી લોકો ત્રાહીમામ, રાત્રિનું તાપમાન પણ વધશે

નવી દિલ્હી, 25 એપ્રિલ 2026: પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય હેઠળના ભારત હવામાન વિજ્ઞાન વિભાગ (આઈએમડી)એ દેશના અનેક ભાગોમાં તાપમાનમાં સતત વધારો અને સામાન્ય કરતાં વધુ ગરમીની સ્થિતિને ધ્યાનમાં રાખીને હીટવેવ અંગે વિગતવાર માર્ગદર્શિકા અને એડવાઈઝરી બહાર પાડી છે. નવીનતમ આકલન મુજબ, નોર્થવેસ્ટ, સેન્ટ્રલ અને દ્વીપકલ્પ ભારતના ઘણા ભાગોમાં મહત્તમ તાપમાન હાલમાં 40 ડીગ્રી થી 44 ડીગ્રીની […]

દાઉદનો ખાસ વિશ્વાસુ અને ડ્રગ માફિયા સલીમ ડોલા તુર્કીમાં ઝડપાયો, ભારત લાવવા ચક્રો ગતિમાન કરાયાં

મુંબઈ, 25 એપ્રિલ 2026: આંતરરાષ્ટ્રીય ડ્રગ નેટવર્ક અને અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમના અત્યંત નજીકના સાથી ગણાતા કુખ્યાત ડ્રગ માફિયા સલીમ ડોલાની તુર્કીમાં ધરપકડ કરવામાં આવી છે. તુર્કીની ગુપ્તચર સંસ્થા એમઆઈટી અને સ્થાનિક પોલીસના સંયુક્ત ઓપરેશનમાં ઈસ્તંબુલમાંથી ડોલાને દબોચી લેવામાં આવ્યો છે. આ ધરપકડથી વૈશ્વિક ડ્રગ સિન્ડિકેટ અને ‘ડી કંપની’ના નેટવર્કને મોટો ફટકો પડ્યો હોવાનું માનવામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code